Question types

દિલ્લી સલ્તનત question types

565 questions across 9 question groups — pick any mix to generate a સામાજિક વિજ્ઞાન paper with step-by-step answer keys.

565
Questions
9
Question groups
5
Question types
Sample Questions

દિલ્લી સલ્તનત questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ (1 M)1 Mark
વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી $?$
  • A
    ઝફરખાને 
  • B
    કૃષ્ણદેવરાયે 
  • હરિહરરાયે અને હુક્કારાયે 
  • D
    અહમદશાહે

Answer: C.

View full solution
Q 2MCQ (1 M)1 Mark
દિલ્લીના ક્યા શાસકની યોજના 'તરંગી યોજના' તરીકે ઓળખાય છે $?$
  • A
    ફિરોજશાહ તુગલકની 
  • મુહમ્મદ તુગલકની 
  • C
    કુતુબુદ્દીન ઐબકની 
  • D
    ઈસ્તુત્મિશની

Answer: B.

View full solution
Q 3MCQ (1 M)1 Mark
દિલ્લી સલ્તનતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતાં $? $
  • A
    મહેરુનીશા 
  • B
    અર્જુમંદબાનુ 
  • C
    નૂરજહાં 
  • રઝિયા સુલતાના

Answer: D.

View full solution
Q 4MCQ (1 M)1 Mark
દિલ્લી સલ્તનતના ‘ચહલગાન’$($ચારગાન$)$ ની સ્થાપના કોણે કરી હતી $?$
  • ઈસ્તુત્મિશે 
  • B
    બલ્બને 
  • C
    રઝિયા સુલતાનાએ 
  • D
    કુતુબુદ્દીન ઐબકે

Answer: A.

View full solution
Q 5MCQ (1 M)1 Mark
વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી $?$
  • A
    હગરી
  • B
    ભીમા
  • તુંગભદ્રા
  • D
    કૃષ્ણા

Answer: C.

View full solution
વિભાગ ‘અ ’ વિભાગ “ બ” બંધબેસતાં જોડકાં જોડો:
વિભાગ ‘અ’ વિભાગ ‘બ’ ઉત્તર
$(1)$ કુતુબમિનાર $(a)$ અજમેર $(1) -$
$(2)$ ઢાઈ દિનકા ઝોંપડા $(b)$ બીડર $(2) -$
$(3)$ વિજયનગર $(c)$ દિલ્લી $(3) -$
$(4)$ બહમની રાજ્યની રાજધાની $(d)$ કાવેરી $(4) -$
  $(e)$ તુંગભદ્રા  
View full solution
વિભાગ “ અ” વિભાગ ‘ બ ’ બંધબેસતાં જોડકાં જોડો:
વિભાગ ‘અ’ વિભાગ ‘બ’ ઉત્તર
$(1)$ દિલ્લીમાં સ્થાયી સેનાની શરૂઆત કરનાર $(a)$ ખિજખાં $(1) -$
$(2)$ ‘તરંગી યોજના’નો યોજક $(b)$ ઇબ્નબતુતા $(2) -$
$(3)$ સૈયદવંશનો સ્થાપક તુગલક $(c)$ મુહમ્મદ$-$બિન $(3) -$
$(4)$ લોદીવંશનો સ્થાપક $(d)$ અલાઉદ્દીન $(4) -$
  $(E)$ બહલોલ  
View full solution
વિભાગ “ અ” વિભાગ “ બ” બંધબેસતાં જોડકાં જોડો:
વિભાગ ‘અ’ વિભાગ ‘બ’ ઉત્તર
$(1)$ ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક $(a)$ જલાલુદ્દીન $(1) -$
$(2)$ ગુલામવંશનો સાચો સ્થાપક $(b)$ ગ્યાસુદ્દીન બલ્બન $(2) -$
$(3)$ ‘ચહેલગાન'ને વિખેરી નાખનાર $(c)$ અલાઉદ્દીન $(3) -$
$(4)$ ખલજીવંશનો પ્રથમ શાસક $(d)$ ઇસ્તુત્મિશ $(4) -$
  $(E)$ કુતુબુદ્દીન ઐબક  
View full solution

Generate a દિલ્લી સલ્તનત paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App