Question types

પ્રકરણ : 11 સામાન્ય પ્રશ્નો question types

30 questions across 1 question group — pick any mix to generate a સામાન્યજ્ઞાન paper with step-by-step answer keys.

30
Questions
1
Question groups
5
Question types
Sample Questions

પ્રકરણ : 11 સામાન્ય પ્રશ્નો questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા $?$
  • A
    રસ્કીન
  • B
    ટૌલ્સટોય
  • શ્રીમદ રાજચંદ્ર
  • D
    ગોપાલકૃષ્ણ ગોખલે

Answer: C.

View full solution
Q 2MCQ1 Mark
ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી $?$
  • A
    ઈ. સ. $1955$માં
  • B
    ઈ. સ.$ 1961$માં
  • C
    ઈ. સ. $1947$માં
  • ઈ. સ. $1960$માં

Answer: D.

View full solution
Q 3MCQ1 Mark
વેદોમાં સૌથી પ્રાચીન વેદ કયો છે $?$
  • ઋગ્વેદ
  • B
    સામવેદ
  • C
    યજુર્વેદ
  • D
    અથર્વવેદ

Answer: A.

View full solution
Q 4MCQ1 Mark
ભારતનું કયું રાજ્ય સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવે છે $?$
  • A
    કેરલ
  • B
    સિક્કિમ
  • C
    ત્રિપુરા
  • ગોવા

Answer: D.

View full solution
Q 5MCQ1 Mark
દાદાસાહેબ ફાળકેએ પ્રથમ કઈ ફિલ્મનું નિર્માણ કર્યું હતું $?$
  • A
    આલમ આરા
  • રાજા હરિશ્ચંદ્ર
  • C
    શકુંતલા
  • D
    રાજતરંગિણી

Answer: B.

View full solution

Generate a પ્રકરણ : 11 સામાન્ય પ્રશ્નો paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App