Q 1નીચે આપેલા વિષયો પૈકી કોઈ પણ એક વિષય પર ચિત્ર દોરો. તેમાં મનગમતા પોસ્ટર કલર અથવા જળરંગો પૂરો :25 Marks
ભાતચિત્ર ; (સર્જનાત્મક) સુરજ, પાણી, માછલી, કમળ, પતંગિયું અને ટેકરી જેવા આકારો વડે સર્જનાત્મક ભાતચિત્ર દોરો. તેમાં મનગમતા પોસ્ટર કલર અથવા જળરંગો પૂરો.