Sample Questionsઆંકડાશાસ્ત્ર questions
One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.
$30$ અવલોકનોનો મધ્યક $30$ હોય, તો તે અવલોકનોનો સરવાળો $60$ થાય.
View full solution →માહિતીના મહત્તમ અવલોકનને વિસ્તાર કહે છે
View full solution →પ્રથમ ચાર અયુગ્મ સંખ્યાઓનો મધ્યક $4$ છે.
View full solution →અવલોકનો $1, 3, 5, 7, 9$ નો બહુલક $5$ છે.
View full solution →અવલોકનો $12, 13, 14, 15, 16$ નો મધ્યસ્થ $14$ છે.
View full solution →$10$ અવલોકનોનો મધ્યક $11$ છે. એક નવું અવલોકન ઉમેરતાં બધાં જ અવલોકનોનો મધ્યક $12$ થાય છે, તો નવું ઉમેરેલ અવલોકન $.............$ છે.
Answer: C.
View full solution →$ \frac{4}{7}, \frac{4}{9}, \frac{3}{7}\frac{5}{9} $ નો મધ્યક $…………..$ થાય.
Answer: B.
View full solution →$1$ થી $20$ સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં $3$ ની ગુણિત હોય તેવી સંખ્યાઓનો મધ્યક $…………..$ થાય.
Answer: D.
View full solution →$10$ અવલોકનોનો મધ્યક $22.7$ ગણવામાં આવ્યો. પાછળથી જાણવામાં અવ્યું કે એક અવલોકન $51$ ના બદલે ભૂલથી $15$ ગણાઈ ગયું હતું. સુધારેલો મધ્યક $…………..$ થાય.
Answer: B.
View full solution →$10$ અવલોકનો નો મધ્યક $52$ છે. જે દરેક અવલોકન માથી $12$ બાદ કરવામાં આવે, તો મળતા નવા અવલોકનો નો મધ્યક $…………..$ થાય.
Answer: D.
View full solution →માહિતી $14, 25, 14, 28, 18, 17, 18, 14, 23, 22, 14, 18$ નો બહુલક શોધો.
View full solution →તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી પાંચ ગૌણ માહિતીની યાદી બનાવો.
View full solution →તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી પાંચ પ્રાથમિક માહિતીની યાદી બનાવો.
View full solution →$20$ વિદ્યાર્થીઓએ $10$ માંથી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે.તો બહુલક શોધો : $4, 6, 5, 9, 3, 2, 7, 7, 6, 5, 4, 9, 10, 10, 3, 4, 7, 8, 9, 9$
View full solution →નીચેના અવલોકનો નો બહુલક શોધો. : $14, 25, 28, 29, 17, 14, 19, 22, 14, 30, 16, 28, 14, 25$
View full solution →તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી માહિતીનું પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો.
View full solution →તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી માહિતીનાં પાંચ ઉદાહરણ આપો.
View full solution →નીચેના કોષ્ટકમાં $400$ નિયોન બલ્બનું આયુષ્ય આપેલું છે $:$
| આયુષ્ય $($કલાકમાં$)$ |
બલ્બની સંખ્યા |
| $300-400$ |
$14$ |
| $400-500$ |
$56$ |
| $500-600$ |
$60$ |
| $600-700$ |
$86$ |
| $700-800$ |
$74$ |
| $800-900$ |
$62$ |
| $900-1000$ |
$48$ |
$(i)$ આપેલી માહિતીને સ્તંભાલેખની મદદથી દર્શાવો.
$(ii)$ કેટલા બલ્બનું આયુષ્ય $700$ કલાકથી વધુ છે $?$ View full solution →એક રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જુદાજુદા રાજકીય પક્ષોએ જીતેલી બેઠકો માટે મતદાનનું પરિણામ નીચે પ્રમાણે છે :
| રાજકીય પક્ષો |
$A$ |
$B$ |
$C$ |
$D$ |
$E$ |
$F$ |
| જીતેલી બેઠકો |
$75$ |
$55$ |
$37$ |
$29$ |
$10$ |
$37$ |
$(i)$ મતદાનનાં પરિણામોને દર્શાવતો એક લંબાલેખ દોરો.
$(ii)$ કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠકો જીત્યો $?$ View full solution →ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં હજાર છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યાઓની $($લગભગ $10$ ના ગુણિતની નજીક$)$ માહિતી નીચે પ્રમાણે છે :
| વિભાગ |
હજાર છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા |
| અનુસૂચિત જાતિ $(SC)$ |
$940$ |
| અનુસૂચિત જનજાતિ $(ST)$ |
$970$ |
| બિન અનુસૂચિત જાતિ$/$અનુસૂચિત જનજાતિ |
$920$ |
| પછાત જિલ્લાઓ |
$950$ |
| બિન પછાત જિલ્લાઓ |
$920$ |
| ગ્રામ્ય |
$930$ |
| શહેર |
$910$ |
$(i)$ ઉપર્યુક્ત માહિતીને આધારે લંબાલેખ દોરો.
$(ii)$ આલેખ પરથી કયા તારણ કાઢી શકાય તેની વર્ગમાં ચર્ચા કરો. View full solution →એક સ્થાનિક ટેલિફોન ડિરેક્ટરીમાંથી યાદચ્છિક રીતે $100$ અટક પસંદ કરવામાં આવી. તેમાંથી અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યાનું આવૃત્તિ$-$વિતરણ નીચે પ્રમાણે પ્રાપ્ત થયું.
| મૂળાક્ષરોની સંખ્યા |
અટકની સંખ્યા |
| $1-4$ |
$6$ |
| $4-6$ |
$30$ |
| $6-8$ |
$44$ |
| $8-12$ |
$16$ |
| $12-20$ |
$4$ |
$(i)$ આપેલી માહિતીનું નિરૂપણ કરતો સ્તંભાલેખ દોરો.
$(ii)$ જે વર્ગમાં સૌથી વધુ સંખ્યામાં અટક છે તે વર્ગ શોધીને લખો. View full solution →એક બગીચામાં રમતાં જુદા$-$જુદા વય$-$જૂથનાં બાળકોની સંખ્યાનું યાદચ્છિક સર્વેક્ષણ કરવાથી નીચે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ.
| ઉંમર $($વર્ષમાં$)$ |
બાળકોની સંખ્યા |
| $1-2$ |
$5$ |
| $2-3$ |
$3$ |
| $3-5$ |
$6$ |
| $5-7$ |
$12$ |
| $7-10$ |
$9$ |
| $10-15$ |
$10$ |
| $15-17$ |
$4$ |
ઉપર્યુક્ત માહિતીને દર્શાવતો એક સ્તંભાલેખ દોરો. View full solution →એક ક્રિકેટ મૅચમાં બે ટીમો $A$ અને $B$ દ્વારા પ્રથમ $60$ બૉલમાં કરેલા રનની માહિતી નીચે નોંધવામાં આવી છે :
| બૉલની સંખ્યા |
ટીમ $A$ |
ટીમ $B$ |
| $1-6$ |
$2$ |
$5$ |
| $7-12$ |
$1$ |
$6$ |
| $13-18$ |
$8$ |
$2$ |
| $19-24$ |
$9$ |
$10$ |
| $25-30$ |
$4$ |
$5$ |
| $31-36$ |
$5$ |
$6$ |
| $37-42$ |
$6$ |
$3$ |
| $43-48$ |
$10$ |
$4$ |
| $49-54$ |
$6$ |
$8$ |
| $55-60$ |
$2$ |
$10$ |
એક જ આલેખપત્ર પર બંને ટીમોની માહિતીને આવૃત્તિ બહુકોણની મદદથી દર્શાવો.
$[$સૂચન : સૌપ્રથમ વર્ગોને સતત બનાવો.$]$ View full solution →નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અનુસાર તેમને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે :
| વિભાગ $A$ |
વિભાગ $B$ |
| ગુણ |
આવૃત્તિ |
ગુણ |
આવૃત્તિ |
| $0-10$ |
$3$ |
$0-10$ |
$5$ |
| $10-20$ |
$9$ |
$10-20$ |
$19$ |
| $20-30$ |
$17$ |
$20-30$ |
$15$ |
| $30-40$ |
$12$ |
$30-40$ |
$10$ |
| $40-50$ |
$9$ |
$40-50$ |
$1$ |
બંને વિભાગોના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ એક જ આલેખમાં જુદા$-$જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવો. બંને આવૃત્તિ બહુકોણનો અભ્યાસ કરી બંને વિભાગના વિદ્યાર્થીના દેખાવની તુલના કરો. View full solution →એક છોડનાં $40$ પાંદડાંની લંબાઈ મિલિમીટરમાં આપવામાં આવી છે અને તેનાથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છેઃ
| લંબાઈ $($મિમી માં$)$ |
પાંદડાંની સંખ્યા |
| $118-126$ |
$3$ |
| $127-135$ |
$5$ |
| $136-144$ |
$9$ |
| $145-153$ |
$12$ |
| $154-162$ |
$5$ |
| $163-171$ |
$4$ |
| $172-180$ |
$2$ |
$(i)$ આપેલી માહિતીનું નિરૂપણ કરતો એક સ્તંભાલેખ દોરો. $[$સૂચનઃ સૌપ્રથમ વર્ગોને સતત બનાવો.$]$
$(ii)$ શું અન્ય રીતે આ માહિતીની આલેખાત્મક રજૂઆત થઈ શકે $?$
$(iii) \ 153$ મિલિમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે $?$ કેમ $?$ View full solution →
| |
Column $1$ |
|
Column $2$ |
| $1. $ |
વર્ગ $30.5\ – 35.5$ ની વર્ગલંબાઈ |
$A. $ |
$80$ |
| $2. $ |
વર્ગ $70\ – 90$ ની મધ્યકિંમત |
$B. $ |
$40$ |
| |
|
$C. $ |
$5$ |
View full solution →
| |
Column $1$ |
|
Column $2$ |
| $1.$ |
વર્ગ $51 - 60$ ની ઊર્ધ્વસીમા |
$A.$ |
$50$ |
| $2.$ |
વર્ગ $35 - 44$ ની અધઃસીમા |
$B.$ |
$60$ |
| |
|
$C.$ |
$35$ |
View full solution →નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અનુસાર તેમને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે :| વિભાગ A | વિભાગ B |
| ગુણ | આવૃત્તિ | ગુણ | આવૃત્તિ |
| $0-10$ | $3$ | $0-10$ | $5$ |
| $10-20$ | $9$ | $10-20$ | $19$ |
| $20-30$ | $17$ | $20-30$ | $15$ |
| $30-40$ | $12$ | $30-40$ | $10$ |
| $40-50$ | $9$ | $40-50$ | $1$ |
બંને વિભાગોના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ એક જ આલેખમાં જુદા જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવો. View full solution →એક સ્થાનિક ટેલિફોન ડિરેક્ટરીમાંથી યાદચ્છિક રીતે 100 અટક પસંદ કરવામાં આવી. તેમાંથી અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યાનું આવૃત્તિ-વિતરણ નીચે મુજબ પ્રાપ્ત થયું :| મૂળાક્ષરોની સંખ્યા | $1-4$ | $4-6$ | $6-8$ | $8-12$ | $12-20$ |
| અટકની સંખ્યા | $6$ | $30$ | $44$ | $16$ | $4$ |
આપેલી માહિતીનું નિરૂપણ કરતો સ્તંભાલેખ દોરો. View full solution →નીચેના આવૃત્તિ-વિતરણ પરથી સ્તંભાલેખ રચો :| વર્ગ | $0-5$ | $5-10$ | $10-20$ | $20-30$ | $30-50$ | $50-70$ | કુલ |
| આવૃત્તિ | $5$ | $7$ | $12$ | $16$ | $24$ | $16$ | $80$ |
View full solution →એક ધોરણના બે વર્ગો A અને Bના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનું વિતરણ નીચેના કોષ્ટકમાં આપ્યું છે :| વર્ગ A | વર્ગ B |
| ગુણ | આવૃત્તિ | ગુણ | આવૃત્તિ |
| $0-15$ | $5$ | $0-15$ | $3$ |
| $15-30$ | $12$ | $15-30$ | $16$ |
| $30-45$ | $28$ | $30-45$ | $25$ |
| $45-60$ | $30$ | $45-60$ | $27$ |
| $60-75$ | $35$ | $60-75$ | $40$ |
| $75-90$ | $13$ | $75-90$ | $10$ |
બંને વર્ગના વિદ્યાર્થીઓના ગુણની રજૂઆત કરતો આવૃત્તિ બહુકોણ એક જ આલેખપત્ર પર દોરો. View full solution →કોઈ એક સંસ્થા દ્વારા 15થી 44 (વર્ષોમાં) વચ્ચેની વયવાળી સ્ત્રીની માંદગી અને મૃત્યુનાં કારણો શોધવા માટે કરવામાં આવેલ વિશ્વવ્યાપી સર્વેક્ષણના નીચે પ્રમાણેના આંકડા ($\%$માં) મળ્યા હતા:| અ.નં. | કારણો | સ્ત્રી મૃત્યુદર $(\%)$ |
| 1. | પ્રજનન સ્વાસ્થ્ય-સ્થિતિ | $31$ |
| 2. | જ્ઞાનતંતુ સંગત મનોવિકાર | $25$ |
| 3. | ઈજાઓ | $12$ |
| 4. | હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ | $04$ |
| 5. | શ્વસનતંત્રની સ્થિતિ | $05$ |
| 6. | અન્ય કારણો | $22$ |
ઉપર આપેલી માહિતીના આધારે લંબાલેખ દોરો. View full solution →$30$ અવલોકનો નો સરવાળો $480$ હોય, તો તે અવલોકનો નો મધ્યક $................$ થાય.$(48, 32, 16)$
View full solution →જો $7, 2x, 4,14,5x, 3x,$ અને $5 $ નો ,મધ્યક $10$ હોય, તો તે $x=.............. (5, 7, 4)$
View full solution →પ્રથમ સાત પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક $................$ છે. $(3, 4, 5)$
View full solution →$20$ અવલોકનોનો મધ્યક $15.2$ હોય, તો તે અવલોકનોનો સરવાળો $................$ થાય. $(152, 304, 35)$
View full solution →ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો $15, 17, x-1, x + 5, 31, 36$ નો મધ્યસ્થ $22$ હોય, તો $x = ..............(20, 21, 22)$
View full solution →