Question types

પુષ્ઠફળ અને ઘનફળ question types

439 questions across 8 question groups — pick any mix to generate a ગણિત paper with step-by-step answer keys.

439
Questions
8
Question groups
5
Question types
Sample Questions

પુષ્ઠફળ અને ઘનફળ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

એક નળાકારના પાયાનું ક્ષેત્રફળ $154$ સેમી અને ઊંચાઈ $20$ સેમી હોય, તો તેનું ઘનફળ $3080 \ cm^3 $ થાય.
View full solution
$12$ સેમી $\times 4$ સેમી $\times 3$ સેમી માપ ધરાવતી ખુલ્લી પેટીમાં $15$ સેમી લંબાઈની પટ્ટી સમાઈ શકે.
View full solution
બે ગોળાની સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર $81: 49$ હોય, તો તેમના ઘનફળનો ગુણોત્તર $729 : 343$ થાય.
View full solution
Q 6MCQ1 Mark
એક શંકુના પાયાનો પરિઘ $44$ સેમી અને ઊંચાઈ $6$ સેમી છે , તો શંકુનું ઘનફળ $= ......... cm^3 $
  • $308$
  • B
    $154$
  • C
    $98$
  • D
    $49$

Answer: A.

View full solution
Q 7MCQ1 Mark
બે શંકુઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર $2 : 3$ છે અને તેમની ઊંચાઈઓનો ગુણોત્તર $9 : 4$ છે , તો તેમનાં ઘનફળોનો ગુણોત્તર $= .........$
  • A
    $0.085416666666667$
  • B
    $0.04375$
  • C
    $0.12638888888889$
  • $0.042361111111111$

Answer: D.

View full solution
Q 8MCQ1 Mark
એક ગોળાનું ઘનફળ $ 4.5 \pi \ cm^3 $.છે , તો ગોળાનો વ્યાસ $=.........$ સેમી.
  • A
    $4$
  • B
    $1.5$
  • C
    $2$
  • $3$

Answer: D.

View full solution
Q 9MCQ1 Mark
એક શંકુના પાયાની ત્રિજ્યા $7$ સેમી અને ઊંચાઈ $3 $ સેમી છે , તો શંકુનું ઘનફળ $= ......... cm^3$
  • $154$
  • B
    $168$
  • C
    $148$
  • D
    $462$

Answer: A.

View full solution
Q 10MCQ1 Mark
એક નળાકારનું ઘનફળ $ 2200 \ cm^3 $. છે.જો નળાકારની ઊંચાઈ $7$ સેમી હોય , તો નળાકારની ત્રિજ્યા $=.......$ સેમી .
  • $10$
  • B
    $5$
  • C
    $20$
  • D
    $15$

Answer: A.

View full solution
સરકસમાં કામ કરતો મોટરસાઇકલ-સવાર $7$ મી વ્યાસવાળા પોલા ગોલુકમાં પ્રદર્શન કરે છે. મોટરસાઇકલ-સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધો.
View full solution
જેની ત્રિજ્યા $r$ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $S$ હોય , તેવા $27$ લોખંડના ગોળાને ઓગાળી તેમાંથી જેની વક્રસપાટીનું ક્ષેત્રફળ $S$' હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે , તો $( i ) S$ અને $S’$ ગુણોત્તર શોધો .
View full solution
જેની ત્રિજ્યા $r $ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $S$ હોય , તેવા $27$ લોખંડના ગોળાને ઓગાળી તેમાંથી જેની વક્રસપાટીનું ક્ષેત્રફળ $S$' હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે , તો $(i)$ નવા ગોળાની ત્રિજ્યા $r$ ' શોધો .
View full solution
એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાકાર છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ રૂ. $498.96$ થાય છે.જો ચૂનો લગાવવાનો ખર્ચ $ 1 m^2 $ ના રૂ. $2.00 $ હોય , તો ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો .
View full solution
એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાકાર છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ રૂ. $498.96$ થાય છે.જો ચૂનો લગાવવાનો ખર્ચ $ 1 m^2 $ ના રૂ. $2.00$ હોય , તો $(i)$ ઘુમ્મટની અંદરની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો .
View full solution
એક ધાતુના ગોળાનો વ્યાસ $4.2$ સેમી છે. જો તેના દ્રવ્યની ઘનતા $8.9$ ગ્રામ પ્રતિ $ cm^3 $ હોય , તો તેનું દળ શોધો.
View full solution
એક ગોળાકાર દવાની કૅપ્સ્યુલનો વ્યાસ $3.5$ મિમી છે , તો આ કૅપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવાની $(mm^3)$ જરૂર પડશે $?$
View full solution
ઉપરનાં પ્રશ્ન $7$  માં આપેલ ત્રિકોણ $ABC$ નું $5$ સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે છે, તો આ રીતે બનતા ઘનનું ઘનફળ શોધો તથા પ્રશ્ન $7$ અને $8$ માં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો.
View full solution
કાટકોણ ત્રિકોણ $ABC$ ની બાજુનાં માપ $5$ સેમી, $12$ સેમીઅને $13$ સેમી છે, જો તેને $12$ સેમીની બાજુ તરફ પરિભ્રમણ કરવામાં આવે, તો તેથી બનતા શંકુનું ઘનફળ શોધો.
View full solution
  Column $1$   Column $2$
$1.$ વ્યાસ $3.5$ મી હોય તેવા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ $A.$ $7546 \ cm^2$
$2.$ વ્યાસ $49$ સેમી હોય તેવા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ $B.$ $38.5 \ cm^2$
    $C.$ $38.5 m^2$
View full solution
  Column $1$   Column $2$
$1.$ $42$ સેમી વ્યાસવાળા અર્ધગોલક ની વકસપાટીનું ક્ષેત્રફળ $A.$ $4158\ cm^2$
$2.$ $42$ સેમી વ્યાસવાળા અર્ધગોલક ની કુલ સપાટીનું ક્ષેત્રફળ $B.$ $3758\ cm^2$
    $C.$ $2772\ cm^2$
View full solution
'અ''બ'
Q.1. શંકુનું ઘનફળ (a) $\frac {1}{3}\times$ પાયાનું ક્ષેત્રફળ $\times$ ઊંચાઈ 
Q.2. નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ (b) $\pi r^{2}h$
 (c) પાયાનો પરિઘ $\times$ ઊંચાઈ 
View full solution
એક અર્ધગોળાકાર ટાંકી $1$ સેમી જાડા લોખંડના પતરામાંથી બનાવેલી છે. જો તેની અંદરની ત્રિજ્યા $1$ મી હોય , તો આ ટાંકી બનાવવા વપરાયેલા લોખંડનું ઘનફળ શોધો .
View full solution
જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય , તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો .
View full solution
એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાકાર છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ રૂ. $498.96$ થાય છે.જો ચૂનો લગાવવાનો ખર્ચ $ 1 m^2 $ ના રૂ. $2.00$ હોય , તો $(i)$ ઘુમ્મટની અંદરની વક્રસપાટીનું ક્ષેત્રફળ અને $( ii )$ ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો .
View full solution
એક શંકુ આકારના ઘઉંના ઢગલાના પાયાનો વ્યાસ $10.5$ મી અને ઊંચાઈ $3$ મી છે. તેનું ઘનફળ શોધો. આ ઢગલાને વરસાદથી બચાવવા કૅનવાસથી ઢાંકવામાં આવે છે , તો આ માટે જરૂરી કૅનવાસનું ક્ષેત્રફળ શોધો .
View full solution
$12$ સેમી ધારવાળા સમધન જેટલું જ ઘનફળ ધરાવતાં લંબઘનની લંબાઈ $24$ સેમી અને પહોળાઈ $9$ સેમી હોય, તો ઊંચાઈ $.........$ સેમી હોય. $(4, 6, 8)$
View full solution
એક લંબઘન ની લંબાઈ $15$ સેમી, પહોળાઈ $10$ સેમી અને ઊંચાઈ $4$ સેમી છે, તો તેના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ $.............. cm^2 $ થાય. $(250, 500, 200)$
View full solution
$10$ સેમી ત્રિજ્યા અને $20$ સેમી ઊંચાઈવાળા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $……… cm^2 $ થાય. $(1256, 628, 314)$
View full solution
$14$ સેમી વ્યાસ વાળા અર્ધગોલક ની વક્રસપાટીનું ક્ષેત્રફળ $................ cm^2 $ થાય.$(1232, 462,308)$
View full solution
એક ગોળા ની સપાટી નું ક્ષેત્રફળ $2464$ $ cm^2 $ છે,તો તેનો વ્યાસ $..............$ સેમી થાય. $(7,14,28)$
View full solution

Generate a પુષ્ઠફળ અને ઘનફળ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App