Question types

ઇનપુટ અને આઉટપુટ એકમો question types

34 questions across 1 question group — pick any mix to generate a કમ્પ્યુટર paper with step-by-step answer keys.

34
Questions
1
Question groups
5
Question types
Sample Questions

ઇનપુટ અને આઉટપુટ એકમો questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

$.........$ એ કમ્પ્યુટરને નિવેશ પહોંચાડવા માટેનો એક એકમ છે.
  • ઈનપુટ ડિવાઇઝ
  • B
    પ્રક્રિયા ડિવાઇઝ
  • C
    આઉટપુટ ડિવાઇઝ
  • D
    આપેલ તમામ 

Answer: A.

View full solution
કીબોર્ડ $.........$ ડિવાઇઝ છે.
  • A
    પ્રોસેસિંગ 
  • ઈનપુટ
  • C
    આઉટપુટ
  • D
    આપેલ તમામ 

Answer: B.

View full solution
$.........$ હાર્ડકોપી આઉટપુટ આપે છે.
  • પ્રિન્ટર
  • B
    પ્રોજેક્ટર
  • C
    પ્લોટર
  • D
    મોનીટર

Answer: A.

View full solution
પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇઝ ના ઉદાહરણ કયાં કયાં છે.
  • A
    માઉસ
  • B
    જોયસ્ટિક
  • C
    ટચપેડ
  • આપેલ તમામ 

Answer: D.

View full solution
કમ્પ્યુટર કાર્ય કરાવવા માટે ડેટા અને સૂચનાઓ આપવાની જરૂર રહે છે જેને $.........$ કહે છે. 
  • A
    પ્રોસેસિંગ 
  • ઈનપુટ
  • C
    આઉટપુટ
  • D
    આપેલ તમામ 

Answer: B.

View full solution

Generate a ઇનપુટ અને આઉટપુટ એકમો paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App