Question types

નિબંધ લેખન question types

134 questions across 1 question group — pick any mix to generate a Gujarati paper with step-by-step answer keys.

134
Questions
1
Question groups
5
Question types
Sample Questions

નિબંધ લેખન questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1નિબંધ8 Marks
મારો યાદગાર પ્રવાસ
મુદ્દાઓ : પ્રસ્તાવના-જીવનમાં પ્રવાસનું મહત્ત્વ - જોયેલા સ્થળનું વર્ણન - અનુભવો-ઉપસંહાર
View full solution
Q 2નિબંધ8 Marks
તમને શું ગમે? ઑનલાઈન કે ઑફલાઈન શિક્ષણ...
મુદ્દાઓઃ પ્રસ્તાવના-ઑનલાઈન/ઑફલાઈન શિક્ષણના ફાયદા-ગેરફાયદા – ઉપસંહાર
View full solution
Q 3નિબંધ8 Marks
માતૃપ્રેમ/મા તે મા
મુદ્દાઓ: પ્રસ્તાવના -બાળઉછેર - બાળકમાં સંસ્કાર સિંચન - માનો નિઃસ્વાર્થ પ્રેમ - સઘળાં જીવોમાં માની મમતા - ઉપસંહાર
View full solution
Q 4નિબંધ8 Marks
પ્રાર્થના – જીવનનું બળ. અથવા પ્રાર્થના-આત્માનો ખોરાક, [મુદા: પ્રસ્તાવના - ઈશ્વરની સર્વોપરિતા - જુદાં જુદાં ધર્મોમાં પ્રાર્થનાનું મહત્વ - પ્રાર્થનાની અસર - પ્રાર્થના દોષ દૂર કરનારી - ઉપસંહાર.]
View full solution
Q 5નિબંધ8 Marks
મોબાઈલના લાભાલાભ [મુદ્દા : પ્રસ્તાવના - આજનો યુગ- મોબાઈલ ટેક્નોલોજી -લાભો - ગેરલાભો - ઉપસંહાર. ]
View full solution

Generate a નિબંધ લેખન paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App