Questions

સમાનાર્થી

🎯

Test yourself on this topic

45 questions · timed · auto-graded

Question 11 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘શ્વેત' શબ્દનો સમાનાર્થી છે?
(અ) શ્યામ (બ) ધવલ (ક) સ્વચ્છ
Answer
ધવલ
View full question & answer
Question 21 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘વન' શબ્દનો સમાનાર્થી છે? (અ) અરણ્ય (બ) જંગલ (ક) અ-બ બંને સાચા
Answer
અ-બ બંને સાચા
View full question & answer
Question 31 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘નીડ' શબ્દનો સમાનાર્થી છે? (અ) માળો (બ) નજીક (ક) નીત
Answer
માળો
View full question & answer
Question 41 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘તળાવ' શબ્દનો સમાનાર્થી છે? (અ) સરિતા (બ)અબધી (ક) જળાશય
Answer
જળાશય
View full question & answer
Question 51 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘દાણ' શબ્દનો સમાનાર્થી છે? (અ) ખાવાનું દાણ (બ)જકાત (ક) જાણ
Answer
જકાત
View full question & answer
Question 61 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘વૃંદા' શબ્દનો સમાનાર્થી છે? (અ) ટોળું (બ) તુલસી (ક) વંદો
Answer
તુલસી
View full question & answer
MCQ 71 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘લોચન’ નો સમાનાર્થી શબ્દ છે ?
  • આંખ
     
  • B
    હેમ
     
  • C
    જાણીતું
Answer
Correct option: A.
આંખ
 
 આંખ
View full question & answer
MCQ 81 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘અણસાર’ નો સમાનાર્થી શબ્દ છે ?
  • સંકેત
     
  • B
    માર્ગ
     
  • C
    સોનું
Answer
Correct option: A.
સંકેત
 
 સંકેત
View full question & answer
MCQ 91 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘બબાલ’ નો સમાનાર્થી શબ્દ છે ?
  • આફત
     
  • B
    રસ્તો
     
  • C
    મનુજ
Answer
Correct option: A.
આફત
 
  આફત
View full question & answer
MCQ 101 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘ઝંઝટ’ નો સમાનાર્થી શબ્દ છે $?$
  • A
    નિર્ઝર
     
  • રકઝક
     
  • C
    હાડમારી
Answer
Correct option: B.
રકઝક
 
 રકઝક
View full question & answer
MCQ 111 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘તડકો’ નો સમાનાર્થી શબ્દ છે $? $
  • A
    છાયો 
  • B
    અનીલ 
  • તાપ
Answer
Correct option: C.
તાપ
 તાપ
View full question & answer
MCQ 121 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘વૃદ્ધ’ નો સમાનાર્થી શબ્દ છે ?
  • ઘરડું
     
  • B
    જવાન
     
  • C
    બાળક
Answer
Correct option: A.
ઘરડું
 
 ઘરડું
View full question & answer
MCQ 131 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘ખાણું’ નો સમાનાર્થી શબ્દ છે ? 
  • A
    ખાણ
  • ભોજન 
  • C
    કક્ષ
Answer
Correct option: B.
ભોજન 
 ભોજન
View full question & answer
MCQ 141 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘લોહી’નો સમાનાર્થી શબ્દ છે ? 
  • શોણિત 
  • B
    તાસીર 
  • C
    પુંજ
Answer
Correct option: A.
શોણિત 
 શોણિત
View full question & answer
MCQ 151 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘પાણી’ નો સમાનાર્થી નથી ?   
  • A
    નીર 
  • પાણિ 
  • C
    જળ
Answer
Correct option: B.
પાણિ 
 પાણિ
View full question & answer
MCQ 161 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘અવસાન’ નો સમાનાર્થી શબ્દ છે ?
  • નિધન
     
  • B
    જન્મ
     
  • C
    દહાડો
Answer
Correct option: A.
નિધન
 
 નિધન
View full question & answer
MCQ 171 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘દૂધ’ નો સમાનાર્થી શબ્દ છે ?
  • A
    ખોરાક
     
  • ક્ષીર
     
  • C
    પ્રવાહી
Answer
Correct option: B.
ક્ષીર
 
 ક્ષીર
View full question & answer
MCQ 181 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘ખિતાબ’ નો સમાનાર્થી શબ્દ છે ?
  • ઉપાધિ   
  • B
    ગ્રંથ   
  • C
    યશ
Answer
Correct option: A.
ઉપાધિ   
 ઉપાધિ
View full question & answer
MCQ 191 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘તાલીમ’ નો સમાનાર્થી શબ્દ છે $?$
  • શિક્ષણ
  • B
    ઇનામ
  • C
    દહાડો
Answer
Correct option: A.
શિક્ષણ
 શિક્ષણ
View full question & answer
MCQ 201 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘કાજે’ નો સમાનાર્થી શબ્દ છે ?   
  • A
    ક્રોધ 
  • માટે   
  • C
    દહાડો
Answer
Correct option: B.
માટે   
 માટે
View full question & answer
MCQ 211 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘કંટક’ નો સમાનાર્થી શબ્દ છે ?   
  • A
    હમેશા   
  • શુલ 
  • C
    સલીલ
Answer
Correct option: B.
શુલ 
 શુલ
View full question & answer
MCQ 221 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘કુસુમ’ નો સમાનાર્થી શબ્દ છે ?   
  • ફૂલ   
  • B
    દીવો 
  • C
     વારિ
Answer
Correct option: A.
ફૂલ   
 ફૂલ
View full question & answer
MCQ 231 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘અંતર’ નો સમાનાર્થી શબ્દ છે $?$   
  • A
    વિશ્વાસ   
  • B
    ધ્રુજારી   
  • હૃદય
Answer
Correct option: C.
હૃદય
 હૃદય
View full question & answer
MCQ 241 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘દેહ’ નો સમાનાર્થી શબ્દ છે ? 
  • કાયા 
  • B
    માધવ 
  • C
    દહાડો
Answer
Correct option: A.
કાયા 
 કાયા
View full question & answer
MCQ 251 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘રોષ’ નો સમાનાર્થી શબ્દ છે ?
  • A
    આનદ
     
  • B
    આગળ
     
  • ગુસ્સો
Answer
Correct option: C.
ગુસ્સો
 ગુસ્સો
View full question & answer
MCQ 261 Mark
‘અમી’ નો સમાનાર્થી શબ્દ જણાવો.
  • A
    વિષ
     
  • B
    પાણી
     
  • સુધા
Answer
Correct option: C.
સુધા
 સુધા
View full question & answer
MCQ 271 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘કોપ’ નો સમાનાર્થી શબ્દ છે ?   
  • A
    કછૂપું   
  • ગુસ્સો   
  • C
    સાપ
Answer
Correct option: B.
ગુસ્સો   
 ગુસ્સો
View full question & answer
MCQ 281 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘વ્યથીક’ નો સમાનાર્થી શબ્દ છે ?
  • A
    ક્રોધ
  • પીડિત
  • C
    ખુશમિજાજ
Answer
Correct option: B.
પીડિત
  પીડિત
View full question & answer
Question 291 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘ખંડ’ નો સમાનાર્થી શબ્દ છે ? A. ઓરડો B. ઘર C. મહેલ
Answer
A. ઓરડો
View full question & answer
Question 301 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘જરીક’ નો સમાનાર્થી શબ્દ છે ? A. થોડુક B. ઘણું C. માપમાં
Answer
A. થોડુક
View full question & answer
Question 311 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘પારિતોષિક’ નો સમાનાર્થી શબ્દ છે ? A. પુરસ્કાર B. કેળવણી C. પદવી
Answer
B. પુરસ્કાર
View full question & answer
Question 321 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘સમીપ’ નો સમાનાર્થી શબ્દ છે ? A. દુર B. પાસે C. પતીજ
Answer
B. પાસે
View full question & answer
Question 331 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘શ્રદ્ધા’ નો સમાનાર્થી શબ્દ છે ? A. વારિ B. વિશ્વાસ C. કાયમ
Answer
B. વિશ્વાસ
View full question & answer
Question 341 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘વિષ’ નો સમાનાર્થી શબ્દ છે ? A. ક્રોધ B. સ્વર C. ગરલ
Answer
C. ગરલ
View full question & answer
Question 351 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘પ્રયુક્તિ’ નો સમાનાર્થી શબ્દ છે ? A. તરકીબ B. કેશવ C. ગિરિધર
Answer
B. કેશવ
View full question & answer
Question 361 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘જીભ’ નો સમાનાર્થી શબ્દ છે ? A. ક્રોધ B. લૂલી C. દહાડો
Answer
B. લૂલી
View full question & answer
Question 371 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘નાદ’ નો સમાનાર્થી શબ્દ છે ? A. ક્રોધ B. સ્વર C. દહાડો
Answer
B. સ્વર
View full question & answer
Question 381 Mark
‘દધિ’નો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. A. ઘોષ B. દહીં C. વેરો
Answer
B. દહીં
View full question & answer
Question 391 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘વ્યોમ’ નો સમાનાર્થી શબ્દ છે ?

A. આકાશ

B. કાનન

C. વેરો

Answer
A. આકાશ
View full question & answer
Question 401 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘મોરલી’ નો સમાનાર્થી શબ્દ છે ? A. વેણું B. નાદ C. ઝાંઝર
Answer
A. વેણું
View full question & answer
Question 411 Mark
‘દુ:ખ’નો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. A. સુખ B..સમૃદ્ધિ C. વ્યથા
Answer
C. વ્યથા
View full question & answer
Question 421 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘ધરતી’નો સમાનાર્થી નથી ? A. વસુધા B. અવની C. વ્યોમ
Answer
C. વ્યોમ
View full question & answer
Question 431 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘વરસાદ’ નો સમાનાર્થી નથી ? A. વૃષ્ટિ B. પર્જન્ય C. દુકાળ
Answer
C. દુકાળ
View full question & answer
Question 441 Mark
નીચેનામાંથી ‘પાણિ’નો સમાનર્થી શબ્દ જણાવો. A. ચરણ B. પદ C. કર
Answer
C.કર
View full question & answer
Question 451 Mark
નીચેનામાંથી કયો શબ્દ 'ટીખળ' શબ્દનો સમાનાર્થી છે?
(A) ટોળ
(B) અતળ
(C) અભ્યાગત
Answer
ટોળ
View full question & answer
સમાનાર્થી - Gujarati STD 10 Questions - Vidyadip