Questions

સમાસ

🎯

Test yourself on this topic

47 questions · timed · auto-graded

Question 11 Mark
નીચેનામાંથી કયો સમાસ દ્વંદ્વ છે?
(અ) પીતાંબર (બ) નર્મદા (ક) જન્મ - મૃત્યુ
Answer
સ્વપ્રયત્ન
View full question & answer
Question 21 Mark
નીચેનામાંથી ક્યો સમાસ તત્પુરુષ છે ? (અ) સ્વર્ગવાસ (બ) માલમિલકત  (ક) તામ્રપત્ર
Answer
સ્વર્ગવાસ
View full question & answer
Question 31 Mark
નીચેનામાંથી ક્યો સમાસ દ્વન્દ્ર છે. (અ) સમાચારપત્ર (બ) લાંબુ પહોળું (ક)નિર્લજ્જ
Answer
લાંબુ પહોળું
View full question & answer
Question 41 Mark
નીચેનામાંથી ક્યો સમાસ ઉપપદ છે ? (અ) ઉદ્ધારક  (બ) ત્રિભુવન  (ક)  મોજમજા
Answer
ઉદ્ધારક 
View full question & answer
Question 51 Mark
નીચેનામાંથી ક્યો સમાસ તત્પુરુષ છે ? (અ) કન્યાપક્ષ (બ) વરકન્યા (ક) વિદાયગીતો
Answer
કન્યાપક્ષ
View full question & answer
Question 61 Mark
નીચેનામાંથી ક્યો સમાસ મધ્યમપદલોપી છે? (અ) વાતાવરણ (બ) પતિપત્ની (ક) સિંહાસન
Answer
સિંહાસન
View full question & answer
Question 71 Mark
‘સપ્તાહ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વિગુ સમાસ B. કર્મધરાય સમાસ C. બહુવ્રીહિ સમાસ
Answer
A. દ્વિગુ સમાસ
View full question & answer
Question 81 Mark
‘ત્રિલોક’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વિગુ સમાસ B. કર્મધરાય સમાસ C. બહુવ્રીહિ સમાસ
Answer
A. દ્વિગુ સમાસ
View full question & answer
Question 91 Mark
‘ત્રિભુવન’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વિગુ સમાસ B. કર્મધરાય સમાસ C. બહુવ્રીહિ સમાસ
Answer
A. દ્વિગુ સમાસ
View full question & answer
Question 101 Mark
‘પંચામૃત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વિગુ સમાસ B. કર્મધરાય સમાસ C. બહુવ્રીહિ સમાસ
Answer
A. દ્વિગુ સમાસ
View full question & answer
Question 111 Mark
‘ચોમાસું’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વિગુ સમાસ B. કર્મધરાય સમાસ C. બહુવ્રીહિ સમાસ
Answer
A. દ્વિગુ સમાસ
View full question & answer
Question 121 Mark
‘સૂર્યદેવ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. કર્મધરાય સમાસ C. ઉપપદ સમાસ
Answer
B. કર્મધરાય સમાસ
View full question & answer
Question 131 Mark
‘સત્યાગ્રહ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. તત્પુરુષ સમાસ C. ઉપપદ સમાસ
Answer
B. તત્પુરુષ સમાસ
View full question & answer
Question 141 Mark
‘જમાઉધાર’ માં કયો સમાસ સમાયેલો છે. ? A. દ્વન્દ્વ સમાસ B. મધ્યમપદલોપી સમાસ C. ઉપપદ સમાસ
Answer
A. દ્વન્દ્વ સમાસ
View full question & answer
Question 151 Mark
‘હરતાફરતા’ માં કયો સમાસ સમાયેલો છે. ? A. દ્વન્દ્વ સમાસ B. મધ્યમપદલોપી સમાસ C. ઉપપદ સમાસ
Answer
A. દ્વન્દ્વ સમાસ
View full question & answer
Question 161 Mark
‘રાતદિવસ’ માં કયો સમાસ સમાયેલો છે. ? A. દ્વન્દ્વ સમાસ B. મધ્યમપદલોપી સમાસ C. ઉપપદ સમાસ
Answer
A. દ્વન્દ્વ સમાસ
View full question & answer
Question 171 Mark
‘શાકભાજી’ માં કયો સમાસ સમાયેલો છે. ? A. દ્વન્દ્વ સમાસ B. મધ્યમપદલોપી સમાસ C. ઉપપદ સમાસ
Answer
A. દ્વન્દ્વ સમાસ
View full question & answer
Question 181 Mark
‘એકમત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. કર્મધરાય સમાસ C. બહુવ્રીહિ સમાસ
Answer
C. બહુવ્રીહિ સમાસ
View full question & answer
Question 191 Mark
‘ચંદ્રમુખ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. કર્મધરાય સમાસ C. ઉપપદ સમાસ
Answer
B. કર્મધરાય સમાસ
View full question & answer
Question 201 Mark
‘દેહાંત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. તત્પુરુષ સમાસ C. ઉપપદ સમાસ
Answer
B. તત્પુરુષ સમાસ
View full question & answer
Question 211 Mark
‘જડબાતોડ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. તત્પુરુષ સમાસ C. ઉપપદ સમાસ
Answer
C. ઉપપદ સમાસ
View full question & answer
Question 221 Mark
‘હાથપગ’ માં કયો સમાસ સમાયેલો છે. ? A. દ્વન્દ્વ સમાસ B. મધ્યમપદલોપી સમાસ C. ઉપપદ સમાસ
Answer
A. દ્વન્દ્વ સમાસ
View full question & answer
Question 231 Mark
‘ધારાસભા’ માં કયો સમાસ સમાયેલો છે. ? A. દ્વન્દ્વ સમાસ B. મધ્યમપદલોપી સમાસ C. ઉપપદ સમાસ
Answer
B. મધ્યમપદલોપી સમાસ
View full question & answer
Question 241 Mark
‘લગ્નવિધિ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે. A. દ્વન્દ્વ સમાસ B. તત્પુરુષ સમાસ C. ઉપપદ સમાસ
Answer
B. તત્પુરુષ સમાસ
View full question & answer
Question 251 Mark
નીચેનામાંથી દ્વિગુ સમાસ કયો છે? A. વિદાયગીત B. ચિંતાતુર C. પંચવટી
Answer
C. પંચવટી
View full question & answer
Question 261 Mark
‘ચીથરેહાલ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. કર્મધરાય સમાસ C. બહુવ્રીહિ સમાસ
Answer
C. બહુવ્રીહિ સમાસ
View full question & answer
Question 271 Mark
‘પુનીતપાદ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. કર્મધરાય સમાસ C. ઉપપદ સમાસ
Answer
B. કર્મધરાય સમાસ
View full question & answer
Question 281 Mark
‘વાયુવેગ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. કર્મધરાય સમાસ C. ઉપપદ સમાસ
Answer
B. કર્મધરાય સમાસ
View full question & answer
Question 291 Mark
‘મહાવીર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. કર્મધરાય સમાસ C. ઉપપદ સમાસ
Answer
B. કર્મધરાય સમાસ
View full question & answer
Question 301 Mark
‘ભવ્યમૂર્તિ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. કર્મધરાય સમાસ C. ઉપપદ સમાસ
Answer
B. કર્મધરાય સમાસ
View full question & answer
Question 311 Mark
‘ભૂચર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. તત્પુરુષ સમાસ C. ઉપપદ સમાસ
Answer
C. ઉપપદ સમાસ
View full question & answer
Question 321 Mark
‘ભયંકર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. તત્પુરુષ સમાસ C. ઉપપદ સમાસ
Answer
C. ઉપપદ સમાસ
View full question & answer
Question 331 Mark
‘ગિરિધર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. તત્પુરુષ સમાસ C. ઉપપદ સમાસ
Answer
C. ઉપપદ સમાસ
View full question & answer
Question 341 Mark
‘ગળાકાપ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. તત્પુરુષ સમાસ C. ઉપપદ સમાસ
Answer
C. ઉપપદ સમાસ
View full question & answer
Question 351 Mark
‘શાહીચુસ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. તત્પુરુષ સમાસ C. ઉપપદ સમાસ
Answer
C. ઉપપદ સમાસ
View full question & answer
Question 361 Mark
‘વ્યાજખોર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. તત્પુરુષ સમાસ C. ઉપપદ સમાસ
Answer
C. ઉપપદ સમાસ
View full question & answer
Question 371 Mark
‘રાજદરબાર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. તત્પુરુષ સમાસ C. ઉપપદ સમાસ
Answer
B. તત્પુરુષ સમાસ
View full question & answer
Question 381 Mark
કાનજીના સગાસબંધીમાં જુઓ તો તે એકનો એક પુત્ર હતો. રેખાંકિત શબ્દનો સમાસ કયો છે ? A. દ્વન્દ્વ સમાસ B. તત્પુરુષ સમાસ C. ઉપપદ સમાસ
Answer
A. દ્વન્દ્વ સમાસ
View full question & answer
Question 391 Mark
‘નિદ્રાવશ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. તત્પુરુષ સમાસ C. ઉપપદ સમાસ
Answer
B. તત્પુરુષ સમાસ
View full question & answer
Question 401 Mark
‘નિંદ્રાવશ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? A. દ્વન્દ્વ સમાસ B. તત્પુરુષ સમાસ C. ઉપપદ સમાસ
Answer
B. તત્પુરુષ સમાસ
View full question & answer
Question 411 Mark
નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસ જણાવો. A. મરણપોક B. કાંચુપાંકુ C. ત્રિભુવન
Answer
A. મરણપોક
View full question & answer
Question 421 Mark
‘પંચામૃત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે. A. તત્પુરુષ સમાસ B. દ્વન્દ્વ સમાસ C. દ્વિગુ સમાસ
Answer
c. દ્વિગુ સમાસ
View full question & answer
Question 431 Mark
રમઝૂ મીરે વિદાયગીત ગાયું. રેખાંકિત શબ્દનો સમાસ જણાવો. A. દ્વન્દ્વ સમાસ B. મધ્યમપદલોપી સમાસ c. ઉપપદ સમાસ
Answer
B. મધ્યમપદલોપી સમાસ
View full question & answer
Question 441 Mark
‘આવકવેરો’ સમાસ ઓળખાવો. A. મધ્યમપદલોપી સમાસ B. દ્વિગુ સમાસ C. ઉપપદ સમાસ
Answer
A. મધ્યમપદલોપી સમાસ
View full question & answer
Question 451 Mark
સૌ એકમેકની સામે ચિંતાતુર નયને જુએ છે. રેખાંકિત શબ્દનો સમાસ જણાવો. A. દ્વન્દ્વ સમાસ B. ઉપપદ સમાસ C. તત્પુરુષ સમાસ
Answer
C. તત્પુરુષ સમાસ
View full question & answer
Question 461 Mark
નીચેનામાંથી દ્વન્દ્વ સમાસ શોધો. A. ચિંતાતુર B. માતાપિતા C. ઘોડાગાડી
Answer
B. માતાપિતા
View full question & answer
Question 471 Mark
નીચેનામાંથી કયો સમાસ મધ્યમપદલોપી છે?
(A) સગાસંબંધી
(B) હસ્તઘડી
(C) ચિંતાતુર
Answer
હસ્તઘડી
View full question & answer
સમાસ - Gujarati STD 10 Questions - Vidyadip