Question types

લેખન - નિબંધ question types

242 questions across 2 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

242
Questions
2
Question groups
5
Question types
Sample Questions

લેખન - નિબંધ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

પુસ્તકોની મૈત્રી
$[$મુદ્દા$: 1.$ પ્રસ્તાવના $2.$ પુસ્તકોનું મહત્ત્વ $3.$ જીવન-ઘડતરમાં સારાં પુસ્તકોનો ફાળો $4.$ મનનીયઉદાહરણો $5.$ પુસ્તક : ઉત્તમ મિત્ર $6.$ પુસ્તકોની મૈત્રીના લાભ $7.$ ઉપસંહાર$ ]$
View full solution
પુસ્તક : મારો પરમ મિત્ર
$[$મુદ્દા$: 1.$પ્રસ્તાવના $2.$ પુસ્તકોનું મહત્ત્વ $3.$ જીવન-ઘડતરમાં સારાં પુસ્તકોનો ફાળો $4.$ મનનીયઉદાહરણો 5. પુસ્તક : ઉત્તમ મિત્ર $6.$ પુસ્તકોની મૈત્રીના લાભ $7.$ ઉપસંહાર$ ]$
View full solution
$21$મી સદીના ઉંબરેથી
$[$મુદ્દા$: 1.$ મિલેનિયમ વર્ષની ઉજવણી: એક સદીની સમાપ્તિ $2.$ ઉજવણી પાછળ થયેલો લખલૂંટ ખર્ચ $3.$ વીસમી સદી ભારત માટે યાદગાર ! $4.$ કેટલીક વિરોધાભાસી બાબતો $5.$ ઉપસંહાર$]$
View full solution
$21$મી સદીમાં પ્રવેશતા ભારત સામે પડકારો
$[$મુદ્દા: $1.$ મિલેનિયમ વર્ષની ઉજવણી: એક સદીની સમાપ્તિ $2.$ ઉજવણી પાછળ થયેલો લખલૂંટ ખર્ચ $3.$ વીસમી સદી ભારત માટે યાદગાર ! $4.$ કેટલીક વિરોધાભાસી બાબતો $5.$ ઉપસંહાર$]$
View full solution
મને ગમે શિશુતણી સરળ સૃષ્ટિ..
$[$મુદ્દા$: 1.$ પૂર્વભૂમિકા $2.$ શૈશવ: માતાની મમતાનું મૂલ્ય $3.$ બચપણનાં યાદગાર સંસ્મરણો $4.$ બાળપણની વિશેષતાઓ $5.$ ઉપસંહાર$]$
View full solution
એક સમાજસેવકની આપવીતી
[મુદ્દા: 1. પ્રસ્તાવના 2. હું સમાજસેવક શાથી બન્યો? 3. ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો 4. આત્મવિશ્વાસ ને આશાવાદ 5. અધિકારીઓની જોહુકમી 6. લાગવગ અને સગાંવાદ 7. પીછેહઠ ન પાલવે 8. ઉપસંહાર]
View full solution
અણધારી આફત - કોરોના મહામારી
[મુદ્દા : પ્રસ્તાવના - મહામારીઓનો ભૂતકાળ - કોરોના મહામારી - વિવિધ દેશોની આધુનિક સવલતોનું લાચારીપણું - ફેલાતું અટકાવવાના ટૂંકા અને લાંબા ગાળાના ઉપાયો - સમીક્ષા]
View full solution
જો માનવીની જીભ છિનવાઈ જાય તો...!!
[મુદ્દા: 1. માનવશરીરનાં તમામ અંગોની ઉપયોગિતા 2. જીભનું સવિશેષ મહત્ત્વ 3. જીભ યાને વાણીવિનાના માનવીની સ્થિતિ 4. જીભ યાને વાણી હોવાના કેટલાક ફાયદા 5. ઉપસંહા૨]
View full solution
જો માનવી પોતાનું ભવિષ્ય જાણતો હોત તો !?  
[મુદ્દા: 1. પ્રસ્તાવના2. ભાવિજ્ઞાન-આશીર્વાદરૂપ ! 3. ભાવિજ્ઞાન–શાપરૂપ! 4.ભાવિનુંઅજ્ઞાન એમાંજ કલ્યાણ 5. ઉપસંહાર]
View full solution
જો પરીક્ષાઓ જ ન હોય તો...!
[મુદ્દા: 1. અપ્રિય બનતી જતી પરીક્ષાઓ 2.પરીક્ષાનો વિરોધ કરવા પાછળનાં કારણો 3.પરીક્ષા એક અનિવાર્ય દૂષણ 4. વિદ્યાર્થીની પ્રગતિ માપવાની પારાશીશી એટલે પરીક્ષા 5. પરીક્ષા ખોટી નથી;પરીક્ષા લેવાની પદ્ધતિ ખામીભરી છે. 6. પરીક્ષાને વિદ્યાર્થીપ્રિય શી રીતે બનાવી શકાય?]
View full solution

Generate a લેખન - નિબંધ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App