Question types

લેખન - પાઠ્યેત્તર પધ્યાર્થગ્રહણ question types

28 questions across 2 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

28
Questions
2
Question groups
5
Question types
Sample Questions

લેખન - પાઠ્યેત્તર પધ્યાર્થગ્રહણ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

કદાચ હું કાલે નહિ હોઉં કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે $–$ મારી બિડાયેલી આંખમાંએક આંસુ સુકવવું બાકી છે.
કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના
ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે.
કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હૃદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે.
કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે.
કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રગટાવવી બાકી છે.
કદાચ હું કાલે નહીં હોઉં. $–$ સુરેશ જોશી
પ્રશ્નો
$1.$ કવિ બિડાયેલી આંખમાં આવેલાં આંસુને સુકવવાનું કોને કહે છે$?$
$2.$ કવિએ કિશોરવયમાં શું ચોરી લીધેલું$?$
$3.$ મત્સ્ય ક્યાં ભરાઈ ગયો છે? તે શું કરવા મથે છે $?$
$4.$ કવિ વિરહનો અંત લાવવા કોને કહેવાનું સૂચવે છે$?$
View full solution
છલકેતુ તળાવ એમ છલકાય ટહુકો પળેપળને ભીની કરી જાય ટહુકો. મહકતો રહે ફૂલ-ગજરાની માફક હવામાં શી તાજપ, ભરી જાય ટહુકો . તૂટી પડશે તરડાઈને નીલિમા કઈ જરા પણ જો નભ સાથે અફળાય ટહુકો , તમ મૌન દોરા સમું જે કરીને પરોવી શકો તો પરોવાય ટહુકો. ફૂટી નીકળે પાંખનું પીછું થઈને વિહગના ગળામાં જે રહી જાય ટહુકો, બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો, કોઈ મોરપીછાં ને મૂંગું કરી દો. હવે મુજથી એકે ન સચવાય ટહુકો.
પ્રશ્નો
$1.$ કવિ ટહુકાનો શો અર્થ કરે છે $?$
$2.$ કવિને ટહુકાના કેવા અકેવા પ્રકારનો અનુભવ થાય છે $?$
$3.$ ટહુકાનો પ્રકૃતિ પર કેવા પ્રકારનો પ્રભાવ કવિએ વર્ણવ્યો છે $?$
$4.$ છેલ્લી કડીમાં કવિ મોરપીછાં ને મૂંગા કરી દેવા કેમ ઈચ્છે છે $?$
View full solution
દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ !પણ કલરવની દુનિયા અમારી !
વાટે રખડ્યાની મોજ છીનવી લીધીને તોય પગરવની દુનિયા અમારી !
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોરબંધ પોપચામાં રંગોની ભાત !
લોચનની સરહદથી છટકીને રણઝણતુંરૂપ લઇ રસળે શી રાત !
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજનાવૈભવની દુનિયા અમારી !
ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતીનાતો આ સામટી સુગંધ !
સમાસમાના દઈ સંદેશા લહેરખીઅડક્યાનો સાચવે સંબંધ !
ટેરવાને તાજી કૈ ફૂટી તે નજરુંનાઅનુભવની દુનિયા અમારી !
પ્રશ્નો
$1.$ ભગવાને કવિનો કયો દેશ લઇ લીધો છે $?$
$2.$ રાત કેવી રીતે રસળી રહી છે $?$
$3.$ કવિ જોડે કોને નાતો જાળવી રાખ્યો છે $?$
$4.$ અંધજનને ક્યા આખો ફૂટી છે $?$
View full solution
કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ. આપનો ઘડીક સંગ; આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ ! ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનમેળા , વાટમાં વચ્ચે ક્યારેક નક્કી આવશે વિદાયવેળા ! તો કેમ કરીનેય કાળ ભૂલે નાં એમ ભમીશું ભેળા ! હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહેશું હેતની ગંગ ! પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેની ઝારી, કંટક પંથે સ્મિત વેરીને મોરશું ફૂલની ક્યારી; એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી ! ક્યાય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ !
પ્રશ્ન
$1.$ આતમાને કેવો રંગ લાગી જવાની વાત કવિ કરે છે $?$
$2.$ માનવ મેળો ક્યા ભરાયો છે $?$
$3.$ કવિ કેવી રીતે સાથે ભમવાનું કહે છે $?$
$4.$ કવિ કોને જીતવાની વાત કરે છે $?$
View full solution
અમે રે સુકું રૂ નું પુમડું ,તમે અતર રંગીલા રસદાર ;
તરબોળી ઘો ને તારેતાર ને ,વીંધો અમને વ્હાલા, આરપાર;
આવો રે, આવો હો જીવન આમનાઅમે રે, સુના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;ભેદીને ભીડેલા ભોગળ- આગળા,
ભરો લાખ લાખ અડીથા અંબાર ;આવો, રે આવો હો જીવન , આમના .
અમે રે ઉધઈ ખાધું ઇંધણું ,તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડે પ્રજાળો વ્હાલા , વેગથી ,આપો અમને અગનના શણગાર !
આવો , રે આવો હો જીવણ, આમના .
પ્રશ્ન $1.$ કવિ પોતાને શું ગણાવે છે $?$
$2.$ કવિ કોને પોતાની પાસે બોલાવે છે $?$
$3.$ કવિ શેના અંગાર છે $?$
$4.$ કવિ શેના શણગાર માગે છે $?$
View full solution
કદાચ હું કાલે નહિ હોઉં કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે $–$ મારી બિડાયેલી આંખમાંએક આંસુ સુકવવું બાકી છે.
કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના
ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે.
કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હૃદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે.
કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે.
કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રગટાવવી બાકી છે.
કદાચ હું કાલે નહીં હોઉં. $–$ સુરેશ જોશી
પ્રશ્નો
$1.$ કવિ બિડાયેલી આંખમાં આવેલાં આંસુને સુકવવાનું કોને કહે છે $?$
$2.$ કવિએ કિશોરવયમાં શું ચોરી લીધેલું $?$
$3.$ મત્સ્ય ક્યાં ભરાઈ ગયો છે $?$ તે શું કરવા મથે છે $?$
$4.$ કવિ વિરહનો અંત લાવવા કોને કહેવાનું સૂચવે છે $?$
$5.$ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
View full solution
છલકેતુ તળાવ એમ છલકાય ટહુકો પળેપળને ભીની કરી જાય ટહુકો. મહકતો રહે ફૂલ-ગજરાની માફક હવામાં શી તાજપ, ભરી જાય ટહુકો . તૂટી પડશે તરડાઈને નીલિમા કઈ જરા પણ જો નભ સાથે અફળાય ટહુકો , તમ મૌન દોરા સમું જે કરીને પરોવી શકો તો પરોવાય ટહુકો. ફૂટી નીકળે પાંખનું પીછું થઈને વિહગના ગળામાં જે રહી જાય ટહુકો, બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો, કોઈ મોરપીછાં ને મૂંગું કરી દો. હવે મુજથી એકે ન સચવાય ટહુકો.
પ્રશ્નો
$1.$ કવિ ટહુકાનો શો અર્થ કરે છે $?$
$2.$ કવિને ટહુકાના કેવા અકેવા પ્રકારનો અનુભવ થાય છે $?$
$3.$ ટહુકાનો પ્રકૃતિ પર કેવા પ્રકારનો પ્રભાવ કવિએ વર્ણવ્યો છે $?$
$4.$ છેલ્લી કડીમાં કવિ મોરપીછાં ને મૂંગા કરી દેવા કેમ ઈચ્છે છે $?$
$5.$ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
View full solution
દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ !પણ કલરવની દુનિયા અમારી !
વાટે રખડ્યાની મોજ છીનવી લીધીને તોય પગરવની દુનિયા અમારી !
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોરબંધ પોપચામાં રંગોની ભાત !
લોચનની સરહદથી છટકીને રણઝણતુંરૂપ લઇ રસળે શી રાત !
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજનાવૈભવની દુનિયા અમારી !
ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતીનાતો આ સામટી સુગંધ !
સમાસમાના દઈ સંદેશા લહેરખીઅડક્યાનો સાચવે સંબંધ !
ટેરવાને તાજી કૈ ફૂટી તે નજરુંનાઅનુભવની દુનિયા અમારી !
પ્રશ્નો
$1.$ ભગવાને કવિનો કયો દેશ લઇ લીધો છે $?$
$2.$ રાત કેવી રીતે રસળી રહી છે $?$
$3.$ કવિ જોડે કોને નાતો જાળવી રાખ્યો છે $?$
$4.$ અંધજનને ક્યા આખો ફૂટી છે $?$
$5.$ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
View full solution
કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ. આપનો ઘડીક સંગ; આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ ! ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનમેળા , વાટમાં વચ્ચે ક્યારેક નક્કી આવશે વિદાયવેળા ! તો કેમ કરીનેય કાળ ભૂલે નાં એમ ભમીશું ભેળા ! હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહેશું હેતની ગંગ ! પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેની ઝારી, કંટક પંથે સ્મિત વેરીને મોરશું ફૂલની ક્યારી; એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી ! ક્યાય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ !
પ્રશ્ન
$1.$ આતમાને કેવો રંગ લાગી જવાની વાત કવિ કરે છે $?$
$2.$ માનવ મેળો ક્યા ભરાયો છે $?$
$3.$ કવિ કેવી રીતે સાથે ભમવાનું કહે છે $?$
$4.$ કવિ કોને જીતવાની વાત કરે છે $?$
$5.$ કાવ્યને શીર્ષક આપો.
View full solution
અમે રે સુકું રૂ નું પુમડું ,તમે અતર રંગીલા રસદાર ;
તરબોળી ઘો ને તારેતાર ને ,વીંધો અમને વ્હાલા, આરપાર;
આવો રે, આવો હો જીવન આમનાઅમે રે, સુના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;ભેદીને ભીડેલા ભોગળ- આગળા,
ભરો લાખ લાખ અડીથા અંબાર ;આવો, રે આવો હો જીવન , આમના .
અમે રે ઉધઈ ખાધું ઇંધણું ,તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડે પ્રજાળો વ્હાલા , વેગથી ,આપો અમને અગનના શણગાર !
આવો , રે આવો હો જીવણ, આમના .
પ્રશ્ન
$1.$ કવિ પોતાને શું ગણાવે છે $?$
$2.$ કવિ કોને પોતાની પાસે બોલાવે છે $?$
$3.$ કવિ શેના અંગાર છે $?$
$4.$ કવિ શેના શણગાર માગે છે $?$
$5.$ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
View full solution

Generate a લેખન - પાઠ્યેત્તર પધ્યાર્થગ્રહણ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App