Question types

પધ: સુદામચરિત્ર question types

24 questions across 5 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

24
Questions
5
Question groups
5
Question types
Sample Questions

પધ: સુદામચરિત્ર questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

‘સુદામાચરિત્ર’ના કવિનું નામ આપો.
  • A
    અખો
  • B
    મીરાંબાઈ
  • પ્રેમાનંદ
  • D
    દયારામ

Answer: C.

View full solution
પ્રેમાનંદના આખ્યાનનું નામ આપો.
  • કુંવરબાઈનું મામેરું
  • B
    વસંતોત્સવ
  • C
    ઈલાકાવ્યો
  • D
    એક પણ નહિ

Answer: A.

View full solution
‘સુદામાચરિત્ર’નો કાવ્યપ્રકાર જણાવો.
  • આખ્યાનખંડ
  • B
    પદ
  • C
    ઊર્મિગીત
  • D
    ગઝલ

Answer: A.

View full solution
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં સર્વોત્તમ 'આખ્યાન કવિ' કોને ગણવામાં આવે છે ?
  • પ્રેમાનંદ
  • B
    નરસિહ મહેતા
  • C
    ઉમાશંકર જોશી
  • D
    દલપતરામ

Answer: A.

View full solution

Generate a પધ: સુદામચરિત્ર paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App