Question types

આ રસ્તાઓ (પદ્ય) question types

35 questions across 10 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

35
Questions
10
Question groups
5
Question types
Sample Questions

આ રસ્તાઓ (પદ્ય) questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણી લખો.
  • આલિંગન
  • B
    આલીંગન
  • C
    અલીગન
  • D
    આલિગન

Answer: A.

View full solution
કવિશ્રી ઉશનસને નીચેનામાંથી ક્યા એવોર્ડ મળેલા છે ?
  • A
    નર્મદ ચંદ્રક
  • B
    રણજિતરામ સુવર્ણચંદ્રક
  • C
    ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ
  • આપેલ તમામ

Answer: D.

View full solution
કવિશ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ શું છે ?
  • A
    સુન્દરમ્
  • ઉશનસ્
  • C
    અલગારી
  • D
    સ્વૈરવિહારી

Answer: B.

View full solution
‘આ રસ્તાઓ' કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
  • A
    ઊર્મિકાવ્ય
  • B
    પદ
  • સૉનેટ
  • D
    લોકગીત

Answer: C.

View full solution
‘આ રસ્તાઓ' કાવ્યના કવિનું નામ જણાવો.
  • ઉશનસ્
  • B
    સુન્દરમ્
  • C
    રમણીક અરાલવાળા
  • D
    હરીન્દ્ર દવે

Answer: A.

View full solution
અક્ષાંશ-રેખાંશ
  • A
    સમુદ્રની સપાટીએ દોરાયેલી આડી-ઊભી રેખાઓ
  • પૃથ્વી પરની કાલ્પનિક આડી-ઊભી રેખાઓ
  • C
    પૃથ્વી પર દોરાયેલું વમળ
  • D
    ધરતીની સપાટી પર દોરાયેલી રેખાઓ

Answer: B.

View full solution
નીચેનાં વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખાવોઃ
  • A
    ખળખળ વહેતા ઝરણાંમાં નહાવાની ને પંખીની પાંખે ઊડવાની મહેચ્છા સહુને હોય જ.
  • B
    સૂર્યોદયના સમયે પંખીઓ કલરવ કરીને લોકોને જગાડે છે.
  • કવિને પૃથ્વીની પ્રદક્ષિણા કરવી છે.
  • D
    સપનાઓથી જગાડીને રસ્તાઓ તેમને લલચાવે છે, કારણ કે તેમની ભ્રમણપ્રતિ અપાર છે.

Answer: C.

View full solution
નીચેનાં વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખાવોઃ
  • A
    કવિને થોડા રસ્તાઓ પર ચાલવાનું બાકી છે તેથી તેઓ ન જંપ્યા.
  • કવિને રસ્તાઓ પર ચાલવાનું આકર્ષણ છે.
  • C
    સમુદ્રની સપાટીએ દોરાયેલી આડી-ઊભી રેખાઓ અને રસ્તાઓ કવિને સમાન લાગે છે.
  • D
    પુસ્તક પ્રેમને કારણે રાતનો ઉજાગરો કરીને અને સમયને સાચવીને જ્ઞાન મેળવ્યું.

Answer: B.

View full solution
નીચેનાં વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખાવોઃ
  • વાંકાચૂકા રસ્તાઓ અક્ષાંશ-રેખાંશનો ખ્યાલ આપે છે.
  • B
    કવિ પૃથ્વીનું પરિભ્રમણ કરીને અનેક રસ્તાઓ પર ચાલ્યા.
  • C
    રસ્તાઓ કવિને જંપવા દેતાં નથી અને ચાલવા લલચાવે છે.
  • D
    રસ્તાઓ કવિને ઊંઘમાંથી ઉઠાડી સાથે વિહરવા બોલાવે છે.

Answer: A.

View full solution

Generate a આ રસ્તાઓ (પદ્ય) paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App