નીચેનાં કહેવત જોડકાંમાંથી સમાન અર્થવાળું જોડકુ શોધો.
- ✓કરણી તેવી ભરણી - કરશો તેવું પામો.
- Bઝાઝી કીડીઓ સાપને તાણે - ઝાઝા મળ્યા તે ખાવા ટળ્યાં.
- Cબોલે તેના બોર વેચાય- ન બોલવામાં નવ ગુણ.
- Dધરમના કામમાં ઢીલ નહીં - ઉતાવળે આંબા ન પાકે
Answer: A.
View full solution →