Question types

રૂઢિપ્રયોગ question types

6 questions across 1 question group — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

6
Questions
1
Question groups
5
Question types
Sample Questions

રૂઢિપ્રયોગ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. : બે પાંદડે થવું
  • ધનવાન થવું     
  • B
    વૃક્ષારોપણ કરવું.    
  • C
    લગ્ન કરવા
  • D
    વન મહોત્સવ ઉજવવો

Answer: A.

View full solution
નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. : નાક કાપવું
  • A
    આબરુ વધવી    
  • આબરૂ જવી
  • C
    ઈજા થવી
  • D
    પરેશાન થવું

Answer: B.

View full solution
નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. : લોહી ઉકાળા કરવા
  • A
    ક્રોધ કરવો       
  • B
    નિષ્ફળ જવું
  • જીવ બાળવો       
  • D
    વખાણ કરવા

Answer: C.

View full solution
નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. : પેંગડામાં પગ ઘાલવો
  • A
    સાહસ કરવું     
  • બરાબરી કરવી
  • C
    ઈર્ષા કરવી
  • D
    શરત લગાવવી

Answer: B.

View full solution
નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. : તુંબડીમાં કાંકરા હોવા
  • A
    રૂપિયા છુપાવવા
  • કશી સમજણ ન પડવી  
  • C
    કોઈ બાબત છુપાવવી   
  • D
    બધું જ સમજાઈ જવું.

Answer: B.

View full solution

Generate a રૂઢિપ્રયોગ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App