Question types

સામાયિક પદ question types

6 questions across 1 question group — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

6
Questions
1
Question groups
5
Question types
Sample Questions

સામાયિક પદ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

નીચે આપેલા સામાસિક શબ્દનો અર્થ આપો. : વળાવિયો       
  • A
    વળી વળીને કામ કરનાર
  • B
    વળતાં સાથે આવનાર
  • રસ્તામાં સંભાળ રાખનાર 
  • D
    જતાં સંગાથ કરનાર

Answer: C.

View full solution
નીચે આપેલા સામાસિક શબ્દનો અર્થ આપો. : અડોઅડ       
  • એકદમ નજીક
  • B
    એકદમ દૂર
  • C
    શરીરને માફક આવે તેવું.
  • D
    સંબંધો સચવાય તેવું.

Answer: A.

View full solution
નીચે આપેલા સામાસિક શબ્દનો અર્થ આપો. : અક્ષાંશ-રેખાંશ
  • A
    વિષુવવૃત્ત પરની રેખા
  • પૃથ્વી પરની કલ્પિત આડી અને ઊભી રેખા.
  • C
    બે અલગ અલગ નામનું જોડાણ
  • D
    કર્કવૃત પરની રેખા

Answer: B.

View full solution
નીચે આપેલા સામાસિક શબ્દનો અર્થ આપો. : મઠારવું       
  • A
    સમજપૂર્વક બોલવું.
  • B
    ટીકા કરવી
  • ટીપીને ઘાટદાર બનાવવું .       
  • D
    ગમેતેમ લખવું.

Answer: C.

View full solution
નીચે આપેલા સામાસિક શબ્દનો અર્થ આપો. : ગાડીત
  • ગાડી હાંકનાર
  • B
    તમે તૈમ બોલનાર       
  • C
    ગાડી રોકનાર       
  • D
    ગાડીની રંગરોગાન કરનાર

Answer: A.

View full solution

Generate a સામાયિક પદ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App