Question types

શુદ્ધ - અશુદ્ધ વાક્ય રચના question types

6 questions across 1 question group — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

6
Questions
1
Question groups
5
Question types
Sample Questions

શુદ્ધ - અશુદ્ધ વાક્ય રચના questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

નીચે આપેલા વાક્યોમાંથી કયા વાક્યની વાક્ય રચના ખોટી છે તે જણાવો.
  • A
    અલંગ એક બંદર છે .
  • તમે અમારા ઘેર સહકુટુંબ સાથે આવજે.
  • C
    રમેશ પારેખે ઘણાં ગીત લખ્યાં છે.       
  • D
    સવિનય આપને હું આ હકીકત જણાવું છું.

Answer: B.

View full solution
નીચે આપેલા વાક્યોમાંથી કયા વાક્યની વાક્ય રચના ખોટી છે તે જણાવો.
  • A
    ત્યારે બીજું કોણ હોય ?
  • B
    તું મારું નામ નહિ બોળે ને ?
  • C
    હું વળાવીયે આવું તો ચાલશે, શેઠ?
  • ઘર તો પ્રયોગમાં જ થાય.

Answer: D.

View full solution
નીચે આપેલા વાક્યોમાંથી કયા વાક્યની વાક્ય રચના ખોટી છે તે જણાવો.
  • ક્રોધ અને અશ્રુથી સુંદર ભરેલી ચાલી ગઈ.
  • B
    એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી.
  • C
    મારે ખાવું કેટલું અને પહેરવું કેટલું .
  • D
    અમારે હવે ઝાઝો વિચાર કરવાનો છે જ નહીં.

Answer: A.

View full solution
નીચે આપેલા વાક્યોમાંથી કયા વાક્યની વાક્ય રચના ખોટી છે તે જણાવો.
  • એક મંદિરની આગળ નાનકડો બગીચો છે.
  • B
    કોઈ ગાંડા જેવો માણસ તમને મળવા માંગે છે.
  • C
    તમે આવ્યા તેથી હું રાજી થયો.
  • D
    દુનિયાના સાધુ પુરુષોનાં દર્શન કરવાનો મેં રિવાજ રાખ્યો છે.

Answer: A.

View full solution
નીચે આપેલા વાક્યોમાંથી કયા વાક્યની વાક્ય રચના ખોટી છે તે જણાવો.
  • લાજ ઢાંકવા કલેડી ને પેટ ઢાંકવા લંગોટી !       
  • B
    અમારી શાળામાં રમત મહોત્સવ ઉજવાઈ ગયો.
  • C
    એક દિવસ મારે સારું મગ રાંધીને લાવ્યા.
  • D
    એમની સાધના જ એવી હતી કે એ સૌને ઝાંખા પાડી દે.

Answer: A.

View full solution

Generate a શુદ્ધ - અશુદ્ધ વાક્ય રચના paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App