Question types

વાક્ય ઓળખવો question types

19 questions across 3 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

19
Questions
3
Question groups
5
Question types
Sample Questions

વાક્ય ઓળખવો questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

નીચેના વાક્યમાંથી સાદુ વાક્ય ઓળખાવો.
  • A
    વરસાદ વરસે છે અને વીજળી ચમકે છે.
  • B
    જ્યાં આટલી ઠંડી પડે છે ત્યાં લોકો કેમ રહેતા હશે.
  • C
    કૂવામાં સરવાણી નથી તો પાણી ક્યાંથી આવે.         
  • વિદ્યાર્થી ભણે છે.

Answer: D.

View full solution
નીચેના વાક્યમાંથી સાદુ વાક્ય ઓળખાવો.
  • ખેતર વાવતાં પહેલા તમારે ઘાસ દૂર કરવું હતું.         
  • B
    . રામેશ્વર મંદિરમાં કીર્તન શરૂ થાય કે ખાવા - પીવાની સૂઘ રહે નહીં .
  • C
    માણસ જો ઉપયોગી અને જરૂરી કામ કરતો હોય તો એમાં શરમજનક કશું જ નથી.         
  • D
    વેનિસની શેરીઓમાં શોક અને પશ્ચાતાપઘેરાં એથેલોના અંતિમ શબ્દો જાણે પડઘાય છે.

Answer: A.

View full solution
નીચેના વાક્યમાંથી સાદુ વાક્ય ઓળખાવો.
  • A
    હવે તો મારે છોરાં ઈ ઢોરાં ઢોરાં ઈ છોરાં.
  • હવે ઢોરાં વેચીને નિરાંતે રહો.
  • C
    રાજીમા એકલ પંડે ને ડેલીબંધ ધરમાં નાના-મોટા ઢોર નવ !         
  • D
    જો હું નાસી જાઉં તો શહેરના તમામ કાયદાઓના પાયા ને જ મેં ધક્કો પહોંચાડ્યો કહેવાય.

Answer: B.

View full solution
નીચેના વાક્યમાંથી સાદુ વાક્ય ઓળખાવો.
  • A
    એક દિવસ મારે સારું મગ રાંધીને લાવ્યા ને અત્યંત સ્વાદથી ખાધ્યા.         
  • હું કંઈ તમારી જેમ નિશાળમાં શીખ્યો નથી.
  • C
    મેં કઈ ધ્યાન ન આપ્યું એટલે તેઓ શાંત થઈ ગયા        
  • D
    જો મહાપુરૂષો માણસના બાહ્ય પરિધાન પરથી તેનું મૂલ્યાંકન કરે તો તેઓ આપોઆપ મહાપુરુષ મટી જાય !

Answer: B.

View full solution
નીચેના વાક્યમાંથી સાદુ વાક્ય ઓળખાવો.
  • A
    તમારે જમવું હોય તો અમે તમને જાણ કરીએને !
  • B
    સવારે જાગ્યા ત્યારે સૂરજ ઉગ્યો હતો.
  • મેજર કાકા એ પેલા મરદને સાધ્યો.
  • D
    માણેક મુનીમ એને ઘેર ગયા ત્યારે મરચી નહોતો.

Answer: C.

View full solution
નીચેના વાક્યમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવો.
  • A
    હું છું ત્યાં લગણ કોઈ પાંદ ન તોડે.
  • હવે હું જયારે આવીશ ત્યારે તમને યાદ કરીશ.
  • C
    માણેક મુનીમ ગામમાં વળાવિયો શોધવા નીકળ્યા.
  • D
    ‘આમ કરવું એ તો પાપની સામે પાપથી બદલો વાળવા જેવું થાય.'

Answer: B.

View full solution
નીચેના વાક્યમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવો.
  • A
    હવે જ્યારે હું ત્યાં આવીશ ત્યારે તમને યાદ કરીશ.         
  • B
    માણેક મુનિમ ગામમાં વળાવિયો શોધવા નીકળ્યા.
  • C
    .આમ કરવું એ તો પાપની સામે પાપથી બદલો વાળવા જેવું થાય.         
  • હું છું તાં લાગણ કો પાંદ પણ ન તોડે.

Answer: D.

View full solution
નીચેના વાક્યમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવો.
  • A
    મારા કોઈ વાડોલાને આંચ ના આવે એવી જગ્યાએ ખોદજો .         
  • આ પૈસા તારી અંગત જરૂરિયાત માટે અને જરૂરીયાતમંદને સહાય માટે હું આપું છું .
  • C
    વગર વિચાર્યું વર્તન કરી નાખે છે તે પાછળથી પસ્તાય છે.         
  • D
    સોક્રેટીસ દુનિયાનો એક અતિ મહાન પુરુષ ગણાય છે.

Answer: B.

View full solution
નીચેના વાક્યમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવો.
  • A
    જો તમે શરણ નહીં આપો તો શત્રુઓને રાજી થવાનો અને ચેષ્ટા કરવાનો વારો આવશે.         
  • કવિ દયારામ દુલ્લો આદમી હતો અને દુલારો ભક્ત હતો.
  • C
    હું જેવો છું તેવો મને નિભાવી લેશે.
  • D
    દયારામની ગરબી જાણીતી છે.

Answer: B.

View full solution
નીચેના વાક્યમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવો.
  • A
    પ્રભાશંકર આંખ ઝીણી કરીને અંધકારમાં તાકી રહ્યા.         
  • B
    રાજકુમાર સોળ વરસનો થયો .
  • બે દિવસથી હસમુખ ને પાન લાવવાનું યાદ કરાવવા છતાં એ ભૂલી જતો હતો !         
  • D
    જ્યાં સુધી એના અંગ પર રેશમી વસ્ત્ર રહેશે ત્યાં સુધી કાળની એના પર કશી અસર થશે નહીં.

Answer: C.

View full solution
નીચેના વાક્યમાંથી સંકુલ વાક્ય ઓળખાવો.
  • A
    આજે ખેડૂતો પાયમાલ થતા જાય છે અને કારીગર વર્ગ બેકાર બનતા જાય છે.
  • જો હું અધ્યાપક હોત તો વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી વાત રસથી સમજાવત.
  • C
    એ વખતે રેડિયો આવ્યો ન હતો.
  • D
    ક્રીટોએ વાત સમજાવી પરંતુ સોક્રેટીસે ના પાડી.

Answer: B.

View full solution
નીચેના વાક્યમાંથી સંકુલ વાક્ય ઓળખાવો.
  • A
    સુર પ્રત્યેનું મારું ખેંચાણ ઠેઠ બાળપણથી રહ્યું છે.
  • B
    મારે તો એ સાધુ પુરુષને મળવું છે.
  • જો તમારા બેમાંથી કોઈને એને વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્ર કાણું પડશે.         
  • D
    શાબાશ દીકરા, મને હવે ખાતરી થઇ કે તું મારું નામ નહીં બોળે !

Answer: C.

View full solution
નીચેના વાક્યમાંથી સંકુલ વાક્ય ઓળખાવો.
  • હવે જ્યારે હું ત્યાં આવીશ ત્યારે તમને યાદ કરીશ.
  • B
    સાંજે અમને છોકરાંને એ એકઠાં કરે.
  • C
    એમના ધરમાં મોટેચુ કદી ના ફરકે , પણ એમને છોકરાઓને ચોવીસે ઘડી છૂટ.         
  • D
    મારી કને થોડાક રૂપિયા છે.

Answer: A.

View full solution
નીચેના વાક્યમાંથી સંકુલ વાક્ય ઓળખાવો.
  • A
    અમારામાં રસમ પણ એવી હોય છે કે કોઈ એકબીજાનું સાજ વાપરે નહીં.         
  • B
    મંદિરના દરવાજા પાસે એક બુઢ્ઢો માણસ દેખાયો.
  • C
    હું મારું સાજ સાગના લાકડામાંથી બનાવું છું કારણ કે એના સુર રસદાર હોય છે.         
  • જો હું બધો ભાગ આપી દઉં તો કેટલો ખુશ થાય ?

Answer: D.

View full solution
નીચેના વાક્યમાંથી સંકુલ વાક્ય ઓળખાવો.
  • જ્યારે હું ત્યાં આવીશ ત્યારે તમને યાદ કરીશ.         
  • B
    વિદ્યાર્થી ભણે છે.
  • C
    શિયાળો શરૂ થયો પણ ઠંડી પડતી નથી.         
  • D
    સૌ સૌનું સોંપી દેજો.

Answer: A.

View full solution

Generate a વાક્ય ઓળખવો paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App