રામપુર ગામ$-$મનુ અને કનુ બે મિત્રો $–$ મનુ શરીરે મજબૂત $–$ કનુ સૂકલકડી $-$ જંગલમાં ફરવા જવું $-$ ખૂબ ફર્યા$-$પાછા ફરતા રસ્તામાં રીંછનો ભેટો $–$ પાછળ પડવું $-$ કનુનું ઝાડ પર ચડી જવું$ -$ડર$- $મનુની મૂંઝવણ $-$ નીચે જમીન પર સૂઈ જવું $-$ શ્વાસ રોકવો $-$ રીંછનું મનુ પાસે આવી સૂંઘી ચાલ્યા જવું $-$ રીંછ ગયા પછી કનુનું ઝાડ પરથી ઉતરવું-બોધ.
View full solution →