Questions

Do as per instructions : (2 mark each)

🎯

Test yourself on this topic

39 questions · timed · auto-graded

Question 192 Marks
Solve the following problem : બિટ્ટુ પાસે $7$ લખોટીઓ હતી. બબલીએ તેને ૫ લખોટીઓ આપી. હવે બિટ્ટુ પાસે કુલ કેટલી લખોટીઓ થઈ ?
Answer
SELF
View full question & answer
Question 202 Marks
Solve the following problem : એક ઝાડ પર ૬ ચકલીઓ હતી. આ ઝાડ ઉપર બીજી $3$ ચકલીઓ આવી. હવે ઝાડ ઉપર કુલ કેટલી ચકલીઓ થઈ ?
Answer
SELF
View full question & answer
Question 212 Marks
Solve the following problem : એક કુંભાર પાસે $14$ નાનાં માટલાં અને ૫ મોટાં માટલાં છે, તો તેની પાસે કુલ કેટલાં માટલાં છે ?
Answer
SELF
View full question & answer
Question 222 Marks
Solve the following problem : મગનભાઈની થાળીમાં $8$ લાડુ હતા. તેમાંથી તે ૫ લાડુ ખાઈ ગયા. હવે તેમની થાળીમાં કેટલા લાડુ બાકી રહ્યાં ?
Answer
SELF
View full question & answer
Question 232 Marks
Solve the following problem : પ્રિયા પાસે ૬ બૉલપેન હતી. તેમાંથી તેણે $3$ બૉલપેન નીમાને આપી. હવે પ્રિયા પાસે કેટલી બૉલપેન બાકી રહી ?
Answer
SELF
View full question & answer
Question 242 Marks
Solve the following problem : વીરેન્દ્ર પાસે ૧૭ રુપિયા હતા. તેમાંથી તેણે $8$ રુપિયાની ચોપડી ખરીદી. હવે તેની પાસે કેટલા રુપિયા બાકી રહ્યા ?
Answer
SELF
View full question & answer
Question 252 Marks
Solve the following problem : ઉષા પાસે $9$ ચોક હતા. હેતલે તેને $8$ ચોક આપ્યા. હવે ઉષા પાસે કુલ કેટલા ચોક થયા ?
Answer
SELF
View full question & answer
Question 292 Marks
Count and Write answer in ◻ and Make $✓$ for bigger number and ✘ for smaller number in ◯ :
Image
Answer
SELF
View full question & answer
Question 302 Marks
Count and Write answer in ◻ and Make $✓$ for bigger number and ✘ for smaller number in ◯ :>Image
Answer
SELF
View full question & answer
Question 312 Marks
Count and Write answer in ◻ and Make $✓$ for bigger number and ✘ for smaller number in ◯ :
Image
Answer
SELF
View full question & answer
Question 322 Marks
Count and Write answer in ◻ and Make $✓$ for bigger number and ✘ for smaller number in ◯ :
Image
Answer
SELF
View full question & answer
Do as per instructions : (2 mark each) - Math Magic STD 1 Questions - Vidyadip