Question types

જંગલબુક question types

198 questions across 17 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

198
Questions
17
Question groups
5
Question types
Sample Questions

જંગલબુક questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

ચિત્રમાં ક્યાં ક્યાં પ્રાણીના અંગો છે, ઓળખો અને નામ લખો.
$(૧)$ મોઢું ___________ નું છે.
$(૨)$ કેશવાળી ___________ ની છે.
$(૩)$ ડોક ___________ ની છે.
$(૪)$ પૂંછડી ___________ ની છે.
View full solution
ચિત્રમાં ક્યાં ક્યાં પ્રાણીના અંગો છે, ઓળખો અને નામ લખો.
$(૧)$ મોઢું ___________ નું છે.
$(૨)$ કેશવાળી ___________ ની છે.
$(૩)$ ડોક ___________ ની છે.
$(૪)$ પૂંછડી ___________ ની છે.
View full solution
ચિત્રમાં ક્યાં ક્યાં પ્રાણીના અંગો છે, ઓળખો અને નામ લખો.
 $(૧)$ કલગી ___________ ની છે.
$(૨)$ મોં ___________ નું છે.
$(૩)$ શરીર ___________ નું છે
$(૪)$ પગ ___________ ના છે.
View full solution
$૧.$ ખોટેખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી.
$૨.$ શિયાળે સસલાનો શિકાર કરવાનો પ્લાન બનાવ્યો.
$૩.$ સસલાએ કહ્યું કે, 'મરેલા સિંહની પૂંછડી તો હલે.'
$૪.$ શિયાળે રડતાં રડતાં સિંહ પર પાંદડાં નાખ્યાં.
View full solution
$(૧)$ સસલાને સાચી વાતની ખબર પડી.
$(૨)$ સસલો ત્યાંથી ભાગી ગયો.
$(૩)$ સસલો થોડીવાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો.
$(૪)$ બાકી વધ્યું હોય એ શિયાળ ખાતો.
View full solution
ખોટેખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી.
શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી.
સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે.
શિયાળે રડતાં રડતાં સિંહ પર પાંદડાં નાંખ્યાં.
View full solution
Q 68M.C.Q.1 Mark
સિંહની હલતી પૂછડી કોણે જોઈ ?
  • A
    સસલું
  • B
    હાથી
  • C
    ખિસકોલી
View full solution

Generate a જંગલબુક paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App