Question types

જીવવા દો અને જીવો question types

91 questions across 11 question groups — pick any mix to generate a KUKKUT paper with step-by-step answer keys.

91
Questions
11
Question groups
5
Question types
Sample Questions

જીવવા દો અને જીવો questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

વિભાગ '' વિભાગ '' ઉત્તર
$( 1 )$અમલ કરવો $( A )$મેલુ કરવું $(1)-......$
$( 2 )$કાળજી લેવી $( B )$આશ્ચર્ય થવું $(2)-......$
$( 3 )$ખરડવું $( C )$હુકમ પ્રમાણે કાર્ય કરવું $(3)-......$
$( 4 )$નવાઈ લાગવી $( D )$દરકાર કરવી $(4)-......$
View full solution
વિભાગ '' વિભાગ '' ઉત્તર
$( 1 )$હું આવતી કાલે $( A )$ખાવાનું બહુ મન થાય છે. $(1)-......$
$( 2 )$મે ગઇકાલે ચકલીને $( B )$સંતાકૂકડી રમીશ. $(2)-......$
$( 3 )$સોનલને આજે પેંડા $( C )$એક રોબોટ ખરીદ્યો હતો. $(3)-......$
$( 4 )$બે વર્ષ પહેલા મે $( D )$ચી ચી બોલતાં સાંભળી હતી $(4)-......$
View full solution
વિભાગ '' વિભાગ '' ઉત્તર
$( 1 )$ફિન્ટી $( A )$માર્ગદર્શિકા હતા. $(1)-......$
$( 2 ટાઇમ શટલ $( B )$જુરાસિક કાર્યક્રમ અધિકારી હતા. $(2)-......$
$( 3 )$ફિરદૌસ વહોરા $( C )$બેફિકર હતો. $(3)-......$
$( 4 )$આશા જાની $( D )$ટાઇમ ટ્રાવેલ કરવાનું મશીન હતું. $(4)-......$
View full solution
ટાઇમ શટલ વર્ષ $2094$માં પાછું આવ્યું ત્યારે ત્યાં મોટા શહેરની જગ્યાએ ઉજ્જડ રણ કેમ બની ગયું હશે$?$
▢ કફિન્ટી જેવા કેટલાય લોકો એ બધા જીવોનું રક્ષણ કરતા નહોતા એટલે પૃથ્વી પરના જીવો નાશ પામ્યા હતા.
▢ વિજ્ઞાનીઓએ વિચાર્યું કે ફિન્ટીને વર્ષ $2094$ નું રણ બતાવીએ.
▢ હવે પછી વર્ષ $2094$ના વર્ષમાં ડાયનાસોર હોવાની સૌને ધારણા હતી.
View full solution
ફિન્ટી કીડી જેવા જીવજંતુઓ વિશે શું માનતો હતો$?$
▢ કીડી જીવે કે ન જીવે શો ફેર પડે$?$
▢ કીડીને પગ નીચે કચડીએ તો જીવનચક્ર પર અસર થાય.
▢ એક નાનકડી કીડીને પણ મારવાનું વિનાશક પરિણામ આવી શકે છે.
View full solution
વિજ્ઞાનીઓ ટાઇમ શટલનો ઉપયોગ શાના માટે કરતા હતા$?$
▢ ડાયનાસોર જોવા માટે.
▢ એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે.
▢ એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે.
View full solution
તેમની આસપાસ ફિન્ટીએ ટાઇમ શટલમાં બેસીને કયા સમયમાં મુસાફરી કરી હતી$?$
▢ જે સમયમાં હતો, તેના પછીના સમયમાં
▢ જે સમયમાં હતો, તેના પહેલાંના સમયમાં
▢ પહેલાંના સમય કરતાં પહેલાંના સમયમાં.
View full solution
તેમની આસપાસ નજર પહોંચે ત્યાં સુધી ઉજ્જડ રણ ફેલાયેલું હતું$...$
ફિન્ટીના કાદવવાળા પગ પર એક મરેલું પતંગિયું ચોંટેલું હતું$..$
▢ ટાઇમ શટલ ચારેયને કોઈક બીજા સ્થળે લઈ ગયું હતું.
▢ ટાઇમ શટલ ભૂલથી ઈ. સ. પૂર્વે ૨૪ કરોડ કરતાંય જૂનાં વર્ષોમાં જતું રહ્યું હતું..
▢ એક પતંગિયાના મૃત્યુથી જીવનચક્ર પર અસર થઈ. તેના પરિણામે અનેક વર્ષો પછી શહેર ઉજ્જડ બની ગયું હતું..
View full solution
▢ફિન્ટીનો પગ પતંગિયા પર પડ્યો.
▢ફિન્ટી જંગલમાં ભાગી ગયો.
▢એક વિશાળકાય ડાયનાસોર આવ્યું.
▢દેવરાજે ડાયનાસોરને બેભાન કરી દીધું.
▢ટાઇમ શટલનું મીટર ઈ. સ. પૂર્વે $24$ કરોડના વર્ષમાં પહોંચ્યું.
View full solution

Generate a જીવવા દો અને જીવો paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App