Question types

પ્રશ્નક્ષેત્રમાં પરાક્રમ question types

134 questions across 10 question groups — pick any mix to generate a KUKKUT paper with step-by-step answer keys.

134
Questions
10
Question groups
5
Question types
Sample Questions

પ્રશ્નક્ષેત્રમાં પરાક્રમ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

મારે તો બેંચ ઉપર બેસીને લખવાનું; પંખીને ઊડવાનું ઊંચા આકાશે.
▢ પક્ષી ઊંચા આકાશે ઊડતું હોય એ રીતે મારે બેંચ પર બેસીને લખવાનું છે.
▢ પક્ષીને ઊંચે ઊડવા મળે, પણ તે બેંચ પર બેસીને લખી ન શકે.
▢ મારે પક્ષીની જેમ ઊંચે ઊડવું છે, બેંચ પર બેસીને લખવું મને ગમતું નથી.
View full solution
ક્લાસરૂમની બારી પણ ખોલવાની નહિ; છેક મેદાને જાઉં ત્યારે પંખી દેખાશે.
▢ ક્લાસરૂમની બારીમાંથી પક્ષી દેખાય એટલે મેદાનમાં જવાની જરૂર નહિ
▢ પક્ષી જોવા છેક સ્કૂલે જવું પડે, કારણ કે મેદાનમાં બારી ન હોય ને !
▢ સ્કૂલના વર્ગખંડની બારી તો બંધ હોય એટલે પક્ષી જોવા માટે મેદાનમાં જવું પડે..
View full solution
મારે તો રોજ બ્લૂ સ્વેટર પહેરીને પેલી સ્કૂલબસમાં જાવાનું સ્કૂલ.
▢ દરરોજ વાદળી રંગનું સ્વેટર પહેરીને સ્કૂલબસમાં સ્કૂલે જવાનું.
▢ માટે બ્લ્યૂ બસમાં સ્વેટર પહેરીને જવાનું.
▢ પેલી વાદળી રંગની સ્કૂલમાં સ્વેટર પહેરીને જવાનું.
View full solution
સ્કૂલબસમાં બેસવાની જલદીમાં રહી જાય છે જોવાનું પેલું બુલબુલ.
▢ સ્કૂલબસમાં બેસવાની જલદીમાં રહી જાય છે જોવાનું પેલું બુલબુલ.
▢ સ્કૂલબસનો સમય થાય એટલે બુલબુલ સામે નજર ન નાખી શકાય.
▢ સ્કૂલે જવાની જલદી હોય તોય હું બસમાં બુલબુલ જોતો જોતો જાઉં છું.
View full solution
▢ છકોમકો સોનામહોર લઈને ભાગ્યા.
▢ લોકો ચતુર પુરુષોના ઉત્તરની રાહ જોતા હતા.
▢ વિદ્યાચતુરે કોયડો પૂછ્યો.
▢ મછકામકાએ ‘બીજા દિવસે ઉત્તર આપીશું.' એમ કહ્યું.
▢ વિદ્યાચતુરે ચતુર પુરુષોને હરાવવાનું નક્કી કર્યું.
View full solution

Generate a પ્રશ્નક્ષેત્રમાં પરાક્રમ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App