108 questions across 14 question groups — pick any mix to generate a KUKKUT paper with step-by-step answer keys.
કૌંસમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો :
17 Q→02ખરાં √ ની અને ખોટાં × ની નિશાની કરો :
5 Q→03એક-બે શબ્દોમાં ઉત્તર આપો :
6 Q→04એક-એક વાકયમાં ઉત્તર આપો :
20 Q→05બે-ત્રણ વાકયોમાં ઉત્તર આપો :
1 Q→06બંધબેસતાં જોડકાં ગોઠવો :
3 Q→07નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ લખો :
4 Q→08ખોટા શબ્દ પર છેકો મારી વાક્ય ફરીથી લખો :
6 Q→09પ્રાસવાળા શબ્દો લખો :
4 Q→10શબ્દોના અર્થ લખો :
8 Q→11શબ્દોનો વાકયોમાં પ્રયોગ કરો :
3 Q→12આડાઅવળા અક્ષરોને ગોઠવી શબ્દ લખો :
10 Q→13શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાકય લખો :
6 Q→14લીટી કરેલો શબ્દ ઉત્તરમાં મળે તેવા પ્રશ્નો બનાવો :
15 Q→One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.
| વિભાગ 'અ' | વિભાગ 'બ' | ઉત્તર |
| $( 1 )$પર્વત | $( A )$ગુલાબની બહેનપણી કે જેને સાપ કરડ્યો હતો | $(1) - .....$ |
| $( 2 )$રીંછ | $( B )$તેને દરિયાકાંઠે ફરવા જવા માટે ખુબ મનાવવો પડેલો | $(2) - .....$ |
| $( 3 )$બાળારાજા | $( C )$પૃથ્વીપરના બજારને ખેડાનમેદાન કરનાર | $(3) - .....$ |
| $( 4 )$કુસુમ | $( D )$તે એકલું એકલું જંગલમાં ફરવા નીકળેલું | $(4) - .....$ |
| વિભાગ 'અ' | વિભાગ 'બ' | ઉત્તર |
| $( 1 )$ પતરંગો | $( A )$ મયૂરપુરીની પાર્ટીમાં આવેલ બિનબુલાયા મહેમાન | $(1)-......$ |
| $( 2 )$ સિંહ | $( B )$ સિંહને ઊભી પૂંછડીએ ભગાડનાર | $(2)-......$ |
| $( 3 )$ ચિમ્પુ | $( C )$ તેણે કેળાં સાચવવા માટે પેટમાં મૂકેલાં | $(3)-......$ |
| $( 4 )$ચારણકન્યા | $( D )$ તે મસ્તી કી પાઠશાલામાં જઈ રમવામાં જમવાનું ભૂલી ગયો હતો | $(4)-......$ |
| વિભાગ 'અ' | વિભાગ 'બ' | ઉત્તર |
| $( 1 )$ લાલિયો | $( A )$ વાંદરો | $(1)- ......$ |
| $( 2 )$ કોમડી | $( B )$ બળદ | $(2)- ......$ |
| $( 3 )$ ચટપટ | $( C )$ સુઘરી | $(3)- ......$ |
| $( 4 )$ ખટપટ | $( D )$ મરઘી | $(4)- ......$ |
Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.