Question types

ઠંડક બોખ્ખો બિલ્લી question types

63 questions across 10 question groups — pick any mix to generate a KUKKUT paper with step-by-step answer keys.

63
Questions
10
Question groups
5
Question types
Sample Questions

ઠંડક બોખ્ખો બિલ્લી questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

બિલ્લીબહેન ને મગરભાઈનો હિસાબ થઈ ગ્યો ચોખ્ખો.
▢ બિલાડી અને મગરનો ગંદો થઈ ગયેલો હિસાબ ચોખ્ખો થઈ ગયો.
▢ મગર અને બિલાડીના પૈસાનો હિસાબ પૂરો થઈ ગયો.
▢ નવી બિલાડીએ જૂની બિલાડીનો બદલો લીધો
View full solution
મકપડાંની એક જાડી બિલ્લી બિલ્લીબાઈ લઈ આવ્યાં.
▢ બિલ્લી કપડાંની એક જાડી બિલાડી બનાવીને લઈ આવી.
▢ કપડાંની એક બિલાડી જાડી બિલ્લીને લઈને આવી.
▢ જાડી બિલ્લી કપડાં પહેરીને આવી.
View full solution
મૉડર્ન બિલ્લી જોઈ મગરનું ચિત્ત ચડે ચકરાવે.
▢ મૉડર્ન નામની બિલ્લી જોઈ મગરને ચક્કર આવ્યા.
▢મૉડર્ન બિલ્લીને જોઈ મગરનું ચિત્ત ચક્કર ઉપર ચડ્યું.
▢ નવા જમાનાની બિલ્લી જોઈ મગરના મનમાં કેટલાય વિચારો થયા.
View full solution
એનાં બે નાનકડાં બચ્ચાં બ્લૅક ઍન્ડ વ્હાઇટ ટ્વિન્સ.
▢ મગરનાં બે નાનાં નાનાં બચ્ચાં હતાં.
▢ બિલ્લીને બે કાળાં જોડિયાં બચ્ચાં હતાં.
▢ બિલ્લીને કાળું અને સફેદ એવાં બે જોડિયાં બચ્ચાં હતાં.
View full solution
માછલીઓ ખંજરીની જેમ ધ્રૂજવા લાગી.
▢ માછલીઓને બહુ ઠંડી લાગી એટલે તે ધ્રૂજવા લાગી.
▢ માછલીઓને ઠંડી લાગે એટલે એ ખંજરી થઈ જાય.
▢ ખંજરી માછલીની જેમ બીજી માછલીઓ પણ ધ્રૂજવા લાગી
View full solution
▢ કાચબાઓ પર સવાર થઈ માછલીઓ ફરવા નીકળી.
▢ ‘રાત્રે તે વળી શું જોવાનું હશે$?$' ઠંડકની ઊંઘ ઊડી ગઈ.
▢ ઘરડાં માછલાંએ નવે ગામ જવાનો વિરોધ કર્યો.
▢ કાચબો ઠંડકને સાથે લઈ ઉપરની તરફ તરવા લાગ્યો.
▢ આગેકૂચની આગેવાનીમાં બધાં માછલાં નવા ગામ પહોંચ્યાં.
View full solution

Generate a ઠંડક બોખ્ખો બિલ્લી paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App