Question 11 Markગાયે લીધાં ગાનાં વાછરું રેAnswerગાયે પોતાના વાછરડાને પાસે લીધું છે.View full question & answer→
Question 21 Markધોરીએ લીધાં ધુરી-ઘોંસરી રેAnswerબળદોએ કાંધે ઘૂંસરી લીધી છે.View full question & answer→
Question 31 Markનદી-સરોવર છલી વળ્યાં રે.Answerનદીઓ અને સરોવરો પાણીથી છલકાઈ ગયાં છે.View full question & answer→
Question 41 Markઓતર ગાજ્યા ને દખ્ખણ વરસિયા રે!Answerમેહુલો ઉત્તરમાં ગાજ્યો ને દક્ષિણમાં વરસ્યોView full question & answer→