Questions

સમાનાર્થી શબ્દ :

🎯

Test yourself on this topic

8 questions · timed · auto-graded

Question 11 Mark
નાનાં નાનાં બાળ વરસાદનાં ફોરાં ઝીલે છે.
Answer
નાનાં નાનાં બાળક વરસાદનાં ફોરાં ઝીલે છે.
View full question & answer
Question 21 Mark
બળદની કાંધમાં નાખેલ ઘોંસરી વડે તે હળ ખેંચે છે.
Answer
બળદની કાંધમાં નાખેલ ધૂંસરી વડે તે હળ ખેંચે છે.
View full question & answer
Question 31 Mark
ધોરી ખેડૂતના સાચા સાથીદાર છે.
Answer
બળદ ખેડૂતના સાચા સાથીદાર છે.
View full question & answer
Question 41 Mark
તમામ જીવજંતુ મેહુલાને આશિષ આપે છે.
Answer
તમામ જીવજંતુ મેહુલાને આશીર્વાદ આપે છે.
View full question & answer
Question 51 Mark
ગાય પોતાના વાછરુંને ખૂબ વહાલ કરે છે.
Answer
ગાય પોતાના વાછરડાને ખૂબ વહાલ કરે છે.
View full question & answer
Question 61 Mark
ગાય આપણને દૂધ દિયે છે.
Answer
ગાય આપણને દૂધ આપે છે.
View full question & answer
Question 71 Mark
મેહુલાને ધરતીનો ધણી કહેવાય છે.
Answer
મેહુલાને ધરતીનો સ્વામી કહેવાય છે.
View full question & answer
Question 81 Mark
અષાઢ મહિનામાં મેહુલાનાં મંડાણ લગભગ થઈ જ જાય છે.
Answer
અષાઢ મહિનામાં મેહુલાની શરૂઆત લગભગ થઈ જ જાય છે.
View full question & answer
સમાનાર્થી શબ્દ : - GUJARATI STD 6 Questions - Vidyadip