Questions

ખરા - ખોટા.

Take a timed test

8 questions · self-marked practice — reveal the answer and mark yourself.

Question 11 Mark
માણસખાઉ વાઘને પકડવા બકા સાથે જંગલમાં વનવિભાગના અધિકારીઓ ગયા.
Answer
ખોટું
View full question & answer
Question 21 Mark
મોતિયો કૂતરો બકાની પાળેલી બિલાડીને પકડવા ધસતો હતો.
Answer
સાચું
View full question & answer
Question 31 Mark
બકાની 'ચોટડૂક-છૂટડૂક' વિદ્યાથી ગામલોકો પરેશાન થઈ ગયા હતા.
Answer
ખોટું
View full question & answer
Question 41 Mark
સાચું બોલતા હોય એવા ચોખ્ખા મનવાળા જ ચમત્કારી વિદ્યા શીખી શકે એમ હતું.
Answer
સાચું
View full question & answer
Question 51 Mark
રૂપાળી પરીએ બકાના પગમાંથી કાંટો કાઢી દીધો.
Answer
સાચું
View full question & answer
Question 61 Mark
સોનેરી-રૂપેરી માછલીને જળરાક્ષસે નદીમાંથી ઉપાડીને બાવળની ડાળ પર બાંધી હતી.
Answer
સાચું
View full question & answer
Question 81 Mark
કમળપુરમાં બકા નામનો ચાલાક છોકરો રહેતો હતો.
Answer
ખોટું
View full question & answer