Questions

MCQ (ગદ્ય)

🎯

Test yourself on this topic

6 questions · timed · auto-graded

Question 11 Mark
કમળપુર ગામના લોકોને શાનું દુઃખ હતું?
Answer
પાણીનું
View full question & answer
Question 21 Mark
કમળપુર પાસેના જંગલમાં કેવો વાઘ આવ્યો હતો?
Answer
માણસખાઉ
View full question & answer
Question 31 Mark
પરીએ બકાને કઈ વિદ્યા શિખવાડી?
Answer
ચોટડૂક-છૂટડૂકની
View full question & answer
Question 41 Mark
બાવળની ડાળ પરથી પોતાને છોડાવવા માટે બકાને કોણે વિનંતી કરી?
Answer
સોનેરી-રૂપેરી માછલીએ
View full question & answer
Question 51 Mark
બકાને પગમાં કાંટો વાગ્યો. કાંટાની એને ભારે _________ .
Answer
પીડા થઈ
View full question & answer
Question 61 Mark
બકો રોજ નદીને જુએ ને એના જળમાં પગ ______ .
Answer
ઝબોળે
View full question & answer
MCQ (ગદ્ય) - GUJARATI STD 6 Questions - Vidyadip