Question 21 Markવ્હીલ-ચેરમાં જિંદગી ગુજારવાની નોબત આવી હોવાથી મૃદુલભાઈ હિંમત હારી ગયા.Answerખોટું View full question & answer→
Question 31 Markમૃદુલ ઘોષે અમદાવાદની સી. એન. આર્ટ્સ કૉલેજમાંથી ડિપ્લોમા કર્યો.Answerખોટું View full question & answer→
Question 41 Markઅકસ્માતમાં મૃદુલ ઘોષના હાથ નકામા થઈ ગયા. પણ તે પગથી ચાલી શકતા હતા.Answerખોટું View full question & answer→
Question 51 Markમામાએ પોતાના હાથે તૈયાર કરેલું નવા વર્ષનું શુભેચ્છા પાઠવતું કાર્ડ મોકલ્યું.Answerખોટું View full question & answer→