Question types

રંગેસંગે કામ કરો question types

107 questions across 16 question groups — pick any mix to generate a GUJARATI paper with step-by-step answer keys.

107
Questions
16
Question groups
5
Question types
Sample Questions

રંગેસંગે કામ કરો questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

વિભાગ $'અ'$ વિભાગ $'બ'$ ઉત્તર
$(૧)$ ઊજળા આભમાં $(અ)$ બાજરો $(૧)$ $–$____________
$(૨)$ લીલો કંચન $(બ)$ માનવી $(૨)$ $–$____________
$(૩)$ઊજળો દૂધ $(ક)$ કુંજડિયું $(૩)$ $–$____________
$(૪)$ રળનારો $(ડ)$કપાસ $(૪)$ $–$____________
View full solution
મારા મામાનો દીકરો ઠીંગણો છે તો બધા તેને 'એ ગોટિયા, એ ગોટિયા' કહી તેની મજાક ઉડાડે છે, પણ તેને આ વાતનું બિલકુલ ખરાબ લાગતું નથી.
મજાક ઉડાડવી $–$ ખીજવવું મજા કરવી ખરાબ શબ્દો બોલવા
View full solution
વિશાલનું ઘર શાળાથી નજીક જ છે, પણ આજે ગરમી એટલી બધી હતી કે વિશાલ ઘરેથી શાળાએ પહોંચતાં પરસેવે રેબઝેબ થઈ ગયો.
પરસેવે રેબઝેબ થઈ જવું $–$ પલળી જવું $/$ વરસાદમાં નહાવા જવું $/$ પરસેવાથી નહાવું
View full solution
મોટાં બહેનની નજર જ એવી છે કે અમે ગમે તેટલું સારું કામ કરીએ, કોઈક ને કોઈક ખામી તો કાઢે જ.
ખામી $–$ ભૂલ બીજું કામ સજા
View full solution
કાચનાં વાસણો સાફ કરવામાં ખૂબ કાળજી રાખવી પડે. સહેજ પણ ભેદરકારી રાખો તો તૂટી જાય.બેદરકારી રાખવી $–$ કાળજી ન રાખવી $/$ ખૂબ કાળજી રાખવી $/ $ ડબલ કાળજી રાખવી
View full solution
ફિરદૌસને આમ તો વાર્તા સાંભળવી ગમે જ નહિ, પણ નીલાબહેન એવી સરસ રીતે વાર્તા કહે એટલે તેને હવે વાર્તા સાંભળવામાં રસ પડવા વાગ્યો છે.રસ પડવો $-$ સાંભળવા માંડવું મજા પડવી આનંદ થવો
View full solution

Generate a રંગેસંગે કામ કરો paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App