Questions

ખરા - ખોટા.

Take a timed test

14 questions · self-marked practice — reveal the answer and mark yourself.

Question 11 Mark
ચોર સાથે લડવા રહ્યો એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો.
Answer
ખોટું
View full question & answer
Question 21 Mark
ધૂળાને પોતાની બુદ્ધિ પર માન થયું.
Answer
ખરું
View full question & answer
Question 31 Mark
ધૂળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી ચાર ઝાડીમાં હતા અને બે કૂદીને આવ્યા.
Answer
ખોટું
View full question & answer
Question 51 Mark
ધૂળો રસ્તાનો જાણકાર હતો, કદી ભૂલે નહીં.
Answer
ખોટું
View full question & answer
Question 61 Mark
ધૂળા પાસે પહેલા બે સાથી હિંમત અને વિશ્વાસ હતા.
Answer
ખોટું
View full question & answer
Question 71 Mark
ધૂળાને તેના બાર સાથીદારો વિશે બધા બાળકો પૂછવા લાગ્યો.
Answer
ચાંચુ
View full question & answer
Question 81 Mark
ધૂળો કોટડા ગામ ગયા વિના જ અડધે રસ્તેથી પાછો ઘેર આવી ગયો.
Answer
ખોટું
View full question & answer
Question 91 Mark
ધૂળો સમી સાંજે કોટડા પહોંચી ગયો.
Answer
ખોટું
View full question & answer
Question 101 Mark
ધૂળાએ કાટલાં સમેત કોથળો વીંઝીને ચોરોને ભગાડયા.
Answer
ચાંચુ
View full question & answer
Question 111 Mark
ધૂળાએ ચોરોને હુમલો કરતાં પહેલાં વિચાર કરવા જણાવ્યું.
Answer
ચાંચુ
View full question & answer
Question 121 Mark
ધૂળો રસ્તામાં અંધારું થવાથી બીજી વાટે ચડી ગયો.
Answer
ચાંચુ
View full question & answer
Question 131 Mark
ધૂળો ભરબપોરે કોટડા જવા નીકળ્યો હતો.
Answer
ખોટું
View full question & answer
Question 141 Mark
ધૂળો વાણિયો ઈડર જવા નીકળ્યો હતો.
Answer
ખોટું
View full question & answer
ખરા - ખોટા. - GUJARATI STD 6 Questions - Vidyadip