Question 11 Markકઈ સ્ત્રીઓ ગાતી કે નૃત્ય કરતી હોય ત્યારે તેમનો ઠસ્સો જોવા જેવો હોય છે?Answerરાજસ્થાનીView full question & answer→
Question 21 Mark'ને તે છતાંયે ઝરૂખા છે...! હવામાં ઝૂલતા ઝરૂખાઓ' —એ કયા કવિની પંક્તિ છે?Answerયોગેશ જોશીView full question & answer→
Question 31 Mark'સોનાર કેલા'નું શૂટિંગ કયા શહેરમાં થયેલું છે?AnswerજેસલમેરView full question & answer→
Question 41 Markપશ્ચિમ ભારતનું વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છેલ્લું શહેર કયું છે?AnswerજેસલમેરView full question & answer→
Question 51 Markજેમને જાત્રા કરવી છે તેઓ રાજસ્થાનના કયા શહેરમાં જવાનું પસંદ કરશે?Answerનાથદ્વારાView full question & answer→
Question 61 Markપંખીઓ જોવાનો જેને શોખ છે તે રાજસ્થાનના કયા શહેરમાં જાય છે?AnswerભરતપુરView full question & answer→