Questions

MCQ (ગદ્ય)

🎯

Test yourself on this topic

7 questions · timed · auto-graded

Question 11 Mark
વાદળું ટીપાંને ક્યાં લઈ જતું?
Answer
D. પવન લઈ જાય ત્યાં
View full question & answer
Question 21 Mark
કયું ટીપું રડવાનું બંધ જ નહોતું કરતું?
Answer
C. તળાવનું ટીપું
View full question & answer
Question 31 Mark
નદીના ટીપાને ક્યારે વધુ બીક લાગતી?
Answer
B. વાદળું ચાલવા માંડે ત્યારે
View full question & answer
Question 41 Mark
$44$ ડિગ્રી ગરમીમાં કોનો જીવ અધ્ધર થઈ ગયો$?$
Answer
 નદીના ટીપાનો
View full question & answer
Question 51 Mark
કયું ટીપું ખૂબ લાંબી વાત કરતું હતું?
Answer
B. દરિયાનું ટીપું
View full question & answer
Question 61 Mark
'ટીપાંની સફર' પાઠમાં કોની વચ્ચે વાતચીત ચાલતી હતી?
Answer
A. ટીપાં વચ્ચે
View full question & answer
Question 71 Mark
'ટીપાંની સફર' પાઠમાં કયા ગુજરાતી મહિનાની વાત કરવામાં આવી છે?
Answer
A.અષાઢ
View full question & answer
MCQ (ગદ્ય) - GUJARATI STD 7 Questions - Vidyadip