Question 16 Marks
न्वह केवल उच्च कोटि के वैज्ञानिक ही नहीं थे, बल्कि व्यस्तताओं के बावजूद कला, शिक्षा व समाज के लिए पर्याप्त समय निकाल लेते थे। उनके ही प्रयासों से अहमदाबाद में लोकविज्ञान केन्द्र एवं नेहरु विकास संस्थान की स्थापना हुई, यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते रहे।
Answer
View full question & answer→તેઓ ફક્ત ઉચ્ચકોટિના વૈજ્ઞાનિક જ નહોતા, પરંતુ કામમાં વ્યસ્ત રહેવા છતાં ક્લા, શિક્ષણ તથા સમાજને માટે પૂરતો સમય કાઢી લેતા હતા. તેમના જ પ્રયત્નોને લીધે અમદાવાદમાં લોકવિજ્ઞાન કેન્દ્ર અને નેહરુ વિકાસ સંસ્થાનની સ્થાપના થઈ. અહીં તેઓ સામાન્ય માણસની વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગ્રત કરવા માટે કાર્ય કરતા રહ્યા.