Question types

સાદ વરત્યો question types

82 questions across 11 question groups — pick any mix to generate a IDEAL - GUJRATI paper with step-by-step answer keys.

82
Questions
11
Question groups
5
Question types
Sample Questions

સાદ વરત્યો questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
“બીતો હોત તો આવત જ શા માટે રાજ ?" આ વાક્ય કોણ બોલે છે $?$
  • A
    હાદા ખુમાણ
  • B
    દાદભા
  • જોગીદાસ
  • D
    પાસવાનો

Answer: C.

View full solution
Q 2MCQ1 Mark
બહારવટિયો એટલું જ બોલ્યો કે,
  • A
    “જોગીદાસ બીશો મા હોં !”
  • ભલો વરત્યો રાજ !"
  • C
    “સાચે જ લખમણ જતિનો અવતાર !"
  • D
    ‘“શું થયું આપા $?$"

Answer: B.

View full solution
Q 3MCQ1 Mark
કુંવર દાદભાના ખરખરે કુંડલાના કઈ કઈ જાતિના લોકો શિહોર ચાલ્યા આવતા હતા$?$
  • A
    કાઠી
  • B
    કણબી
  • C
    મુસદી
  • તમામ

Answer: D.

View full solution
Q 4MCQ1 Mark
“વીજળી પડ્યાની તો શું વાત કરું બાપુ !” આ વાક્ય કોણ બોલે છે $?$
  • જોગીદાસ ખુમાણ
  • B
    હાદા ખુમાણ
  • C
    કુંવર દાદભા
  • D
    નાનલબા

Answer: A.

View full solution
Q 5MCQ1 Mark
શું થયું આપા $?$' આ વાક્ય કોણ બોલે છે $?$
  • A
    જોગીદાસ ખુમાણ
  • B
    વજેસંગ મહારાજ
  • હાદા ખુમાણ
  • D
    નાનલબા રાણી

Answer: C.

View full solution
'જોગીદાસ ખુમાણ' એટલું નામ પડતાંની સાથે જ શિહોર ઉપર જાણે ________પડ્યું. (વજ્ર, આભ)
View full solution
બહારવટિયો જોગીદાસ કુંવર દાદભાના ખરખરે જતા______ના ડાયરામાં પેસી ગયો. (શિહોર, કુંડલા)
View full solution
$(1)$ બહારવટિયો $(A)$ “સાચે લખમણ જતિનો અવતાર !"
$(2)$ હાદા ખુમાણ $(B)$ “ભલો વરત્યો રાજ !"
$(3)$ વજેસંગ મહારાજ $(C)$ "અરરર ! દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો ? શું થયું ?”
$(4)$ શિહોરની સ્ત્રીઓ $(D)$ “છાના રો', જોગીદાસ ખુમાણ ! તમેય છાના રો' !”
View full solution
$(1)$ જોગીદાસ $(A)$ “ઓચિંતાનો કાળ ક્યાંથી આવ્યો ?"
$(2)$ હાદા ખુમાણ $(B)$ “મહારાજ વજેસંગના કુંવર દાદભા ગુજરી ગયા.”
$(3)$ વજેસંગ મહારાજ $(C)$ “બહારવટિયો ! બહારવટિયો ! બહારવટિયો !"
$(4)$ રાજપૂતો $(D)$ “કાઠિયાવાડમાં તો તારું ગળું ક્યાં અજાણ્યું છે ?"
View full solution

Generate a સાદ વરત્યો paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App