Question types

ટીપાંની સફર question types

83 questions across 11 question groups — pick any mix to generate a IDEAL - GUJRATI paper with step-by-step answer keys.

83
Questions
11
Question groups
5
Question types
Sample Questions

ટીપાંની સફર questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
“હા, અમારે પણ બિલકુલ એવું જ થયું." આ વાક્ય કોણ બોલે છે $?$
  • A
    દરિયાનું ટીપું
  • તળાવનું ટીપું
  • C
    નદીનું ટીપું
  • D
    ખાબોચિયાનું ટીપું

Answer: B.

View full solution
Q 2MCQ1 Mark
હેલી' એટલે કેવો વરસાદ $?$
  • A
    સતત અઠવાડિયા સુધી પડતો વરસાદ
  • B
    ઝરમર પડતો વરસાદ
  • C
    પુષ્કળ ધોધમાર પડતો વરસાદ
  • કરા પડતો વરસાદ

Answer: D.

View full solution
Q 3MCQ1 Mark
‘ક્યાં જઈને વરસાદરૂપે પડવું ?' તે કોને પૂછવા જવાનું કહે છે$ ?$
  • A
    વરુણદેવને
  • ઈન્દ્રદેવને
  • C
    પવનદેવને
  • D
    અગ્નિદેવને

Answer: B.

View full solution
Q 4MCQ1 Mark
“મારે તો અહીં નથી રહેવું. મારે મારા ઘરે જવું છે." આ વાક્ય કોણ બોલે છે $?$
  • A
    ખાબોચિયાનું ટીપું
  • B
    તળાવનું ટીપું
  • C
    દરિયાનું ટીપું
  • નદીનું ટીપું

Answer: D.

View full solution
Q 5MCQ1 Mark
“અમારામાંથી કોઈને માછલી પી જતી હતી.” આ વાક્ય કોણ બોલે છે $?$
  • A
    નદીનું ટીપું
  • B
    તળાવનું ટીપું
  • C
    દરિયાનું ટીપું
  • ખાબોચિયાનું ટીપું

Answer: D.

View full solution

Generate a ટીપાંની સફર paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App