Question types

ત્રણ સવાલ question types

122 questions across 15 question groups — pick any mix to generate a IDEAL - GUJRATI paper with step-by-step answer keys.

122
Questions
15
Question groups
5
Question types
Sample Questions

ત્રણ સવાલ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
“મહારાજ, રાજસભામાં મારી દીકરીનેય સામેલ કરો.” આ વાક્ય કોણ બોલ્યું હશે$ ?$
  • કવિ
  • B
    કવિબાળા
  • C
    પ્રધાનજી
  • D
    રાજા

Answer: A.

View full solution
Q 2MCQ1 Mark
“શાબાશ દીકરી, શાબાશ ! તે જે જવાબ આપ્યા છે તે બરાબર છે." આ વાક્ય કોણ બોલે છે $?$
  • A
    પ્રધાનજી
  • રાજા
  • C
    કવિ
  • D
    દરબારીઓ

Answer: B.

View full solution
Q 3MCQ1 Mark
"મહારાજ ! આપ એક દીવો મંગાવશો.” આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે $?$
  • A
    કવિ રાજાને
  • B
    સેવક રાજાને
  • C
    પ્રધાન રાજાને
  • કવિબાળા રાજાને

Answer: D.

View full solution
Q 4MCQ1 Mark
બીજા પ્રશ્નના જવાબ માટે કવિબાળાએ શું મંગાવ્યું$ ?$
  • દીવો
  • B
    ફૂલ
  • C
    વાસણ
  • D
    લાકડી

Answer: A.

View full solution
Q 5MCQ1 Mark
"મહારાજ ! આ દૂધમાં માખણ છે ખરું ?" આ વાક્ય કોણ બોલ્યું હશે $?$
  • A
    કવિ
  • B
    પ્રધાનજી
  • કવિબાળા
  • D
    દરબારી

Answer: C.

View full solution
ભગવાનનું કાર્ય સૂર્ય, ચંદ્ર, તારા, આકાશને પણ યોગ્ય સ્થાને ગોઠવી રાખવાનું છે.
View full solution
યોગ્ય જોડકાં જોડો :
અ  બ  ઉતર 
$(1)$ ભગવાન છે કે નહીં? $(A)$ કઈ દિશામાં છે ? $(1)$ - ___
$(2)$ ભગવાન જો છે તો તેનું મોઢું $(B)$ તો તેનું કામ શું છે? $(2)$ - ___
$(3)$ ભગવાન જો છે $(C)$ છે તો દેખાતા કેમ નથી ? $(3)$ - ___
View full solution
“કાગડો ખરેખર ખૂબ હોશિયાર પક્ષી છે પણ તેનેય છેતરનારા પડ્યા છે હોં ! કાગડાના માળામાં કોયલ પોતાનાં ઈંડાં ચોરીછૂપીથી મૂકે છે. કોયલના ઈંડાં સહેજ નાનાં હોય છે પણ રંગરૂપે કાગડાનાં ઈંડાં જેવાં જ હોય છે. કાગડો અને કાગડી વારાફરતી આ ઈંડાંને સેવે છે. એમાંથી બચ્ચાં નીકળે એને એ જાણે પોતાનાં જ બચ્ચાં હોય તેવી રીતે ઉછેરે છે. બચ્ચાં બોલતાં થાય એટલે કૂ.. કૂ... કરતાં ઊડી જાય છે.’

$(1)$ કોયલનાં બચ્ચાં બોલતાં થાય ત્યારે શું કરે છે ?
$(2)$ કોયલ કાગડાને કઈ રીતે છેતરે છે ?
$(3)$ કોયલનાં ઈંડાં કોનાં જેવાં હોય છે ?
$(4)$ કાગડો અને કાગડી કોનાં બચ્ચાંને કઈ રીતે ઉછેરે છે ?
View full solution
“કાગડો ખરેખર ખૂબ હોશિયાર પક્ષી છે પણ તેનેય છેતરનારા પડ્યા છે હોં ! કાગડાના માળામાં કોયલ પોતાનાં ઈંડાં ચોરીછૂપીથી મૂકે છે. કોયલના ઈંડાં સહેજ નાનાં હોય છે પણ રંગરૂપે કાગડાનાં ઈંડાં જેવાં જ હોય છે. કાગડો અને કાગડી વારાફરતી આ ઈંડાંને સેવે છે. એમાંથી બચ્ચાં નીકળે એને એ જાણે પોતાનાં જ બચ્ચાં હોય તેવી રીતે ઉછેરે છે. બચ્ચાં બોલતાં થાય એટલે કૂ.. કૂ... કરતાં ઊડી જાય છે.’

$(1)$ કાગડો શા માટે હોશિયાર પક્ષી કહેવાય છે ?
$(2)$ કોયલ કાગડાને કઈ રીતે છેતરે છે ?
$(3)$ કોયલનાં ઈંડાં કોનાં જેવાં હોય છે ?
$(4)$ કાગડો અને કાગડી કોનાં બચ્ચાંને કઈ રીતે ઉછેરે છે ?
View full solution
મહારાજ ! હું કવિપુત્રી માત્ર પ્રશ્નનો જવાબ આપી રહી છું. જેમ આપનું સ્થાન સિંહાસને ઉચ્ચપદે છે અને પ્રધાનજીનું સ્થાન મંત્રીપદે છે, તેમ જ ભગવાનનું કામ દરેક વાત, દરેક ચીજ, દરેક મનુષ્યને યોગ્ય સ્થાને રાખવાનું છે. માત્ર માનવી, જીવજંતુ, પશુપંખી કે વનરાજી જ નહિ, ભગવાનનું કામ સૂર્ય, ચંદ્ર, તારા, આકાશને પણ યોગ્ય સ્થાને ગોઠવી રાખવાનું છે. જમીન, સમુદ્ર, હવા પ્રકાશ બધું જ યોગ્ય સ્થાને છે. હજારો વર્ષોથી સવાર-સાંજ, રાત-દિવસ નિયમ મુજબ થતાં જ રહે છે.

$(1)$ વૃક્ષોની લાંબી હાર' માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે ?
$(2)$ નીકવિપુત્રી કોને સંબોધન કરી રહી છે ?
$(3)$ ભગવાનનું કામ શું છે ?
$(4)$ નીચેનામાંથી શું આકાશમાં જોવા મળતું નથી ?
$(A)$ ચંદ્ર $(B)$ તારા $(C)$ વીજળી $(D)$ ફૂલ
View full solution
મહારાજ ! હું કવિપુત્રી માત્ર પ્રશ્નનો જવાબ આપી રહી છું. જેમ આપનું સ્થાન સિંહાસને ઉચ્ચપદે છે અને પ્રધાનજીનું સ્થાન મંત્રીપદે છે, તેમ જ ભગવાનનું કામ દરેક વાત, દરેક ચીજ, દરેક મનુષ્યને યોગ્ય સ્થાને રાખવાનું છે. માત્ર માનવી, જીવજંતુ, પશુપંખી કે વનરાજી જ નહિ, ભગવાનનું કામ સૂર્ય, ચંદ્ર, તારા, આકાશને પણ યોગ્ય સ્થાને ગોઠવી રાખવાનું છે. જમીન, સમુદ્ર, હવા પ્રકાશ બધું જ યોગ્ય સ્થાને છે. હજારો વર્ષોથી સવાર-સાંજ, રાત-દિવસ નિયમ મુજબ થતાં જ રહે છે.

$(1)$ સિંહની આકૃતિવાળું આસન એટલે........
$(2)$ નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે ?
$(A)$ દરિયો $(B)$ સરોવર $(C)$ સાગર $(D)$ સમુદ્ર
$(3)$ નીચેનામાંથી રાજા માટે કયો શબ્દ વપરાતો નથી ?
$(A)$ મહારાજ $(B)$ ભૂપતિ $(C)$ ફકીર $(D)$ રાજાધિરાજ
$(4)$ નીચેનામાંથી શું આકાશમાં જોવા મળતું નથી ?
$(A)$ ચંદ્ર $(B)$ તારા $(C)$ વીજળી $(D)$ ફૂલ
View full solution
અમેરિકામાં ખવકાશ વિષયક ખધિકૃત પુસ્તકો ખઢળક પ્રમાણમાં લઅવામાં ખાવે છે. ખવકાશયાત્રીખોને ખવકાશી સાહસો ખને એલદિલીનાં પુસ્તકો લઅનાર લેઅક જિન પિયર હેરિસનનાં પુસ્તકો ખચૂક વાંચવા પડે છે, ખને અરેઅર વાંચવા જ જોઈએ.
View full solution

Generate a ત્રણ સવાલ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App