Question types

જબરી મધમાખી question types

85 questions across 12 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

85
Questions
12
Question groups
5
Question types
Sample Questions

જબરી મધમાખી questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે; પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માગતો નથી. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, "ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો; તેના ઉપર કીમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે.”
View full solution
જબરી મધમાખી પાઠને આધારે નીચેનો વાક્ય પૂર્ણ કરો :
મધમાખી એના ગણગણાટથી સ્વપ્નિલને ઘણું બધું કહેતી પણ
View full solution
જબરી મધમાખી પાઠને આધારે નીચેનો વાક્ય પૂર્ણ કરો :
મધમાખી સ્વપ્નિલની આંગળી પર મધનાં ટીપાં મૂકી ગઈ જાણે કે
View full solution
જબરી મધમાખી પાઠને આધારે નીચેનો વાક્ય પૂર્ણ કરો :
મધમાખી બધાં જ પ્રાણીઓની જેમ બોલીને વાતચીત નથી કરતી, પણ
View full solution
     ઉદ્યમ એ જીવનમાં સફળતાની ચાવી છે. પરિશ્રમ વિના આ સંસારમાં કશું પ્રાપ્ત થતું નથી. સફળતાનો માર્ગ મુશ્કેલીઓ અને અવરોધોથી ભરેલો છે. ઉદ્યમ જ આપણને સફળતા તરફ દોરી જાય છે. તેનાથી કામ કરવાની ક્ષમતા વધે છે. તે આપણા મનને વિસ્તૃત કરે છે અને આપણું સ્વાસ્થ્ય સુધારે છે. સફળતા માટે કોઈ શાહી માર્ગ હોતો નથી. એક સક્રિય માણસ માટે આ બધું ઘણું સરળ છે. ન્યૂટન, કેલ્વિન, જગદીશચંદ્ર બોઝ અને એવા પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોએ તેમની પ્રતિભાનો જગતને પરિચય થાય અને તેમનાં કાર્યોને વિશ્વભરમાં યોગ્ય રીતે માન આપવામાં આવે તે પહેલાં સખત મહેનત કરવી પડી હતી.
પ્રશ્નો :
$Q.1.$ અહીં 'ઉદ્યમ' શબ્દનો અર્થ શો હશે?
$Q.2.$ સફળતા મેળવવા માટે શું શું કરવું જોઈએ?
$Q.3.$ “નિષ્ક્રિય' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યપ્રયોગ કરો.
$Q.4.$ વૈજ્ઞાનિકોને સખત મહેનત કેમ કરવી પડી હશે?
$Q.5.$ મહેનત કરવાથી આપણાં તન-મનને શો ફાયદો થાય છે?
View full solution

Generate a જબરી મધમાખી paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App