Question types

ઘડવૈયા question types

30 questions across 10 question groups — pick any mix to generate a Gujarati paper with step-by-step answer keys.

30
Questions
10
Question groups
5
Question types
Sample Questions

ઘડવૈયા questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

'માસ્તરે આખા માસનો પગાર ભવાયાના નાયકને આપી દીધો.' - વિશેષણ શોધીને લખો.
(અ) પગાર(બ) માસનો(ક) આખા(ડ) આપી
View full solution
'બબ્બે દાયકાથી હું એમને ઘડી રહ્યો છું.' - વિશેષણ શોધીને લખો.
(અ) ઘડી(બ) બબ્બે(ક) એમને(ડ) દાયકાથી
View full solution
'પણ હવે બોલો. તમે શા માટે પૂછો છો ?' - યોગ્ય સંયોજકથી જોડો.
(અ) છતાં(બ) કે(ક) અને(ડ) પરંતુ
View full solution
'એક શબ્દના બે અર્થવાળી' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
(અ) બેકી(બ) બીજી(ક) દ્વિઅર્થી
View full solution
'મેણાં મારતાં ગીતો' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
(અ) સોનેટ(બ) ફટાણાં(ક) લોકગીતો
View full solution

Generate a ઘડવૈયા paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App