Questions

જોડકાં (પદ્ય) (4-M)

🎯

Test yourself on this topic

1 question · timed · auto-graded

Question 14 Marks
પદ્ય કૃતિ (અ) સાહિત્ય પ્રકાર (બ)
$1.$ દીકરીની વિદાય $a.$ દુહો,મુક્તક,હાઇકુ
$2.$ હરી આવો ને $b.$ લોકગીત
$3.$ લઘુકાવ્યો
$4.$ મારું તારું
$c.$ ગીત
$d.$ અછાંદસ કાવ્ય
$e.$ ગઝલ
Answer
પદ્ય કૃતિ (અ) સાહિત્ય પ્રકાર (બ)
$1.$ દીકરીની વિદાય $c.$ ગીત
$2.$ હરી આવો ને $b.$ લોકગીત
$3.$ લઘુકાવ્યો
$4. $ મારું તારું
$a.$ દુહો,મુક્તક,હાઇકુ
$e.$ ગઝલ
View full question & answer
જોડકાં (પદ્ય) (4-M) - Gujarati STD 9 Questions - Vidyadip