Question types

સંધિ question types

25 questions across 1 question group — pick any mix to generate a Gujarati paper with step-by-step answer keys.

25
Questions
1
Question groups
5
Question types
Sample Questions

સંધિ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1સંધિ1 Mark
નીચેનામાંથી સાચી સંધિ શોધો.
$A.$ સિહ + અસન
$B.$ મધ + અહ્ન
$C.$ તત્ + લીન
View full solution
Q 2સંધિ1 Mark
નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
$A.$ હિમાંચ્છાદિત = હિમ + આચ્છાદિત
$B.$ વર્તુળાકાર = વર્તુળ + આકાર
$C.$ નિર્દય = નિ: + ઉદય
View full solution
Q 3સંધિ1 Mark
‘તપસ્ + ચર્યા’ માટે નીચેનામાંથી સાચી સંધિ શોધો.
$A.$તાપશ્ચર્યા
$B.$તપશ્ચર્ય
$C.$તપશ્ચર્યા
View full solution
Q 4સંધિ1 Mark
નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
$A.$ વિવેકાનંદ = વિવેક + આ + નંદ
$B.$ સરોવર = સરસ્ + વર
$C.$ પ્રોત્સાહન = પ્ર + ઉદ્+ સાહન
View full solution
Q 5સંધિ1 Mark
નીચેનામાંથી સાચી સંધિ શોધો.
$A.$ સ્વચ્છ = સ્વ + ઇચ્છ
$B.$ સ્વાગત = સ્વા + ગત
$C.$ પવન = પો + અન
View full solution

Generate a સંધિ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App