Question
$0$ અને $1$ ની વચ્ચે કેટલા અપૂર્ણાંકો આવે છે $?$

Answer

$0$ અને $1$ ની વચ્ચે અસંખ્ય અપૂર્ણાંકો આવે છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{3}{125}$ ને દશાંશ સ્વરૂપમાં ફેરવો.
સમીકરણ $2x + 9 = 11$ માં ચલની કિંમત શોધો.
આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. આર્યા બે સેન્ડવીચ લઈ આવે છે. એક શાકભાજીની અને બીજી જામની બનેલી. બીજા બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયાં. આર્યા તેની સેન્ડવીચ એવી રીતે વહેંચવા તૈયાર થાય છે કે જેથી દરેક વ્યક્તિને સેન્ડવીચનો સમાન ભાગ મળે. $(a)$ આર્યા તેની સેન્ડવીચ કેવી રીતે વહેંચશે જેથી બધાંને એકસમાન ભાગ મળે? $(b)$ દરેક છોકરાને સેન્ડવીચનો કેટલામો ભાગ મળશે?
$0.60$ નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો.
$10$ સેમી ચોરસનું ક્ષેત્રફળ શોધો.
સમીકરણ $19b + 19 = 19$ માં ચલ $b$ ની કિંમત શોધો.
$(26-6) \times (39+1)$ નું સાદું રૂપ શું થાય?
એક ચોરસની એક બાજુનું માપ $8$ સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય $?$
એક લંબચોરસ પ્લૉટની લંબાઈ $72$ મીટર અને પહોળાઈ $63$ મીટર છે, તો આ પ્લૉટનું ક્ષેત્રફળ કેટલું હશે $?$
એક કરતાં વધુ વખત ક્રિયાઓનો ઉપયોગ ન કરવામાં આવે તે રીતે $t$ અને $4$ નો ઉપયોગ કરી અભિવ્યક્તિ લખો. દરેક અભિવ્યક્તિમાં $t$ હોવો જોઈએ.