Question
$0.60$ નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો.

Answer

$0.60 = \frac{60}{100} = \frac{6}{10} = \frac{3}{5}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$A$ વર્ગમાં $25$ વિદ્યાર્થીઓ છે, તેમાંના $20$ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. બીજા $B$ વર્ગમાં $30$ વિદ્યાર્થીઓ છે, તેમાંના $24$ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે, તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ (ફસ્ટ) ક્લાસ સાથે પાસ થયા કહેવાય?
$1.0$ ને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો.
ઉકેલો: $\frac{1}{3} + \frac{1}{7}$
આકૃતિઓમાં છાયાંકિત ભાગ ક્યો અપૂર્ણાક દર્શાવે છે તે લખો:
image
આપેલી સંખ્યાઓને સંખ્યારેખા પર નિરૂપણ કરો : $+5$
બાવીસ પૂર્ણાંક સાત દશાંશ ($22 \frac{7}{10}$) ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી કિલોગ્રામમાં દર્શાવો:
$6 \text{ કિગ્રા } 6 \text{ ગ્રામ} = \_\_\_\_\_\_\_\_\_\_ \text{ કિગ્રા}$
પ્રાકૃતિક સંખ્યાઓ બીજા કયા નામથી ઓળખાય છે?
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી કિલોમીટરમાં દર્શાવો:
$237 \ \text{મીટર} = \dots \dots \dots \ \text{કિમી}$
ગણતરી કરી દર્શાવો : શું $\frac{5}{9}$ અને $\frac{4}{5}$ સરખા છે ?