Question
$0 . \overline{27}$ નું $\frac{p}{q}$ સ્વરૂપ આપો.

Answer

$\frac{3}{11}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે દર્શાવેલ દરેક સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપેદર્શાવો અને દરેકમાં $a, b$ અને $c$ ની કિંમતો દર્શાવો : $x-4=\sqrt{3} y$
જો $\triangle P Q R$ માં $\angle P=70^{\circ}$ અને $\angle R= 3 0$, તો ત્રિકોણની કઈ બાજુનું માપ સૌથી મોટું હશે $?$ કારણ આપો.
થેલ્સ કયા દેશનો વતની હતો?
શું x - 1 એ $3 x^2+7 x-10$ નો અવયવ છે કે નહીં?
જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે, તો બંને જીવા પર કપાતા અનુરૂપ ભાગ સમાન છે. તેમ સાબિત કરો.
નીચે આપેલી બહુપદી : $ 5t - \sqrt{7} $ ની ઘાત $............$ છે.
ત્રિજ્યા $6$ સેમી , ઊંચાઈ $7$ સેમી ધરાવતા લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો .
$21$ સેમી ત્રિજ્યાના અને $5$ સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય ?
બિંદુ સમીકરણ $2x + 3y = 24$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(30 , -12)$
$11$ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનાં વજન $($કિગ્રામાં$)$ નીચે મુજબ છે : $37, 42, 40, 39,41,35, 35, 37, 36, 40, 40, 42$ આ માહિતીનો મધ્યસ્થ શોધો.