Question
શું x - 1 એ $3 x^2+7 x-10$ નો અવયવ છે કે નહીં?

Answer

છે 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ 4158 \ cm^2 $ કુલ પૃષ્ઠફળ ધરાવતા ઘન અર્ધગોળાનો વ્યાસ શોધો .
જો $(5, 2)$ એ $kx + 4y = 33$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત શોધો.
$\Delta ABC$ ની બાજુઓ $AB , BC$ અને $CA$ના મધ્યબિંદુઓ અનુક્રમે $P , Q$ અને $R$ છે, તો ચતુષ્કોણ $PBCR$ કેવો ચતુષ્કોણ છે ?
ત્રિજ્યા $30$ સેમી હોય તેવા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો : $(π= 3.14).$
વ્યખ્યાઆપો : ચતુષ્કોણ (Quadrilateral)
$\angle X ^{\prime} OY ^{\prime}$ નો અંદરનો ભાગ કર્યું ચરણ દર્શાવે છે?
વિસ્તરણ કરો :$ (5a-4b) (5a+4b)$
નીચે દર્શાવેલ સમીકરણ ને $ax + by + c =0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a,b$ અને $ c$ ની કિંમતો દર્શાવો : $ 2x + 3y = 9.3\overline{5} $
બહુપદી $p(x) = 3x +1$ નું શૂન્ય $ x = - \frac{1}{3} $ છે કે નહિ તે ચકાસો.
શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ $308 $ સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ $14 $ સેમી છે. આ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો .