Question
$0.007 + 8.5 + 30.08$ નો સરવાળો કરો.

Answer

$0.007 + 8.500 + 30.080 = 38.587$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ $1596 \ m^2$ છે. જો ખેતરની લંબાઈ $42 \ m$ હોય, તો ખેતરની પહોળાઈ કેટલી હોય?
$250$ મીટરમાંથી $202.54$ મીટર બાદ કરો.
એક પર્સની કિંમત $₹ 200$ અને દફ્તરની કિંમત $₹ 250$ હોય તો પર્સ અને દફ્તરનો ગુણોત્તર શોધો.
$7$ મીટર કાપડની કિંમત $294$ છે$,$ તો $5$ મીટર કાપડની કિંમત કેટલી હશે ?
સંખ્યા $962430157$ ને $(i)$ હિંદુ-અરેબિક પદ્ધતિમાં અને $(ii)$ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકીને લખો.
એક ટેબલની ઉપરની સપાટીનું માપ $2 \ m$ અને $1 \ m \ 50 \ cm$ છે, તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર ($m^2$) થાય?
એક ફોટોગ્રાફની લંબાઈ $35$ સેમી અને પહોળાઈ $25$ સેમી છે. આ ફોટાને મઢવા માટે ફોટોફ્રેમના લાકડાની પટ્ટી કેટલી લંબાઈની જોઈએ ?
$2.29$ માંથી $0.95$ બાદ કરો:
$40$ સેમી અને $1.5$ મીટરનો ગુણોત્તર શોધો.
સંખ્યાઓમાં લીટી દોરેલા અંકની સ્થાનકિંમત લખો : $\underline{5}1,73,406$