Question
$0.025 \div 0.5 $

Answer

$0.05$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $m = 2$ હોય, તો નીચેનાં પદોની કિંમત શોધો $: ( i ) \ 9 - 5m \  \ ( ii )\  3 m^{2} - 2m – 7$
મોટી સંખ્યા ગણતરી કરી શોધી કાઢો : $ 100^2 $ અને $ 2^{100} $
લંબચોરસની લંબાઈ $6$ સેમી અને પહોળાઈ $4$ સેમી છે. તે એકરૂપ બહુકોણથી બનેલ છે. તેથી બહુકોણનું ક્ષેત્રફળ શોધો.

નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણનાં ક્ષેત્રફળ શોધો :

શોધો $-38 - 711$
વિભાએ એક સાડી રૂ.$345$ માં ખરીદી. થોડા વખત પછી તેણે આ સાડી શ્યામાને રૂ. $296$ માં વેચી દીધી, તો વિભાને નફો થયો કે ખોટ ગઈ ? કેટલા રૂપિયા?
સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $765\ cm^2$ હોય અને ઊંચાઈ $30$ સેમી હોય તો આધાર શોધો.
$14.4, 4.24, 12.44, 150.3, 68.4$ ને ઉતરતા ક્રમમા અને ચડતા ક્રમમાં ગોઠવો.
$-16, 2-12, 3-18, 4-28, ...$ પેટર્નમાં વધુ ચાર સંમેય સંખ્યાઓ લખો.
બાદબાકી કરો : $ \frac{7}{10} - \frac{4}{15} $