Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $2500$ અને પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $500$ છે.ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ $200\,V$ અને પ્રવાહ $8 \,A$ છે,તો પ્રાથમિક ગૂંચળાનો વોલ્ટેજ અને પ્રવાહ
$\ell$ લંબાઈની બાજુ ધરાવતી એક નાની ચોરસ લુપને, $L$ લંબાઈની બાજુ ધરાવતી એક મોટી ચોરસ લુપની અંદર મૂકેલી છે. $\left(\mathrm{L}=\ell^2\right)$ આ બંને લુપના કેન્દ્રો સંપાત થાય છે તથા બંને લુપ એક જ સમતલમાં છે. આપેલ તંત્રનું અન્યો અન્ય પ્રેરક્ત્વ $\sqrt{\mathrm{x}} \times 10^{-7} \mathrm{H}$ હોય તો $\mathrm{X}=\ldots . . .$.
બે સમકેન્દ્રિય વર્તુળાકાર ગૂચળાં $C _{1}$ અને $C _{2}$ ને $XY$ સમતલમાં મૂકેલા છે. $C _{1}$ માં $500$ આંટા અને ત્રિજ્યા $1 \;cm$ છે. $C _{2}$ માં $200$ આંટા અને ત્રિજ્યા $20\, cm $ છે. $C _{2}$ માંથી સમય પર આધારિત પ્રવાહ $I(t)=\left(5 t^{2}-2 t+3\right)\; A$ વહે છે જ્યાં $t$ $s$ માં છે. $t =1\; s$ સમયે $C _{1}$ માં પ્રેરિત થતો $emf$ ($mV$ માં) $\frac{4}{ x }$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સુવાહક્ વર્તુળાકાર ગાળાઓ $A$ અને $B$ ને તેમના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય તે રીતે સમાન સમતલમાં મુકવામાં આવ્યા છે. તેઓની વચ્ચેનું અન્યોનય પ્રેરણ. . . . . . . થશે.
$20$ આંટા અને $25\, cm^2$ લંબચોરસ કોઇલનો અવરોધ $100\;\Omega$ છે. જો કોઈલના સમતલને લંબ રહેલું ચુંબકીયક્ષેત્ર $1000 \,Tesla/sec$ ના દરથી બદલાય છે, તો કોઇલમાં કેટલો પ્રવાહ ($ampere$ માં) ઉત્પન્ન થાય?