(1) તમને કયો રંગ વધારે ગમે છે ?
(2) બારી પર શું ભરાવેલું છે ?
(3) સોફા પર શું મૂકાયેલું છે ?
(4) ચિત્રમાં રમવાના કયાં સાધનો દેખાય છે ?
(5) ચિત્રમાં વીજળીથી ચાલતા સાધનો કયાં કયાં છે ?
(1) આ ચિત્રમાં શું-શું દેખાય છે ?
(2) આ ચિત્રમાં કેટલા પોપટ છે ?
(3) આકાશમાં શું દેખાય છે ?
(4) આ ચિત્રમાં બાળકો કઈ રમતો રમે છે ?
(5) તમે કઈ કઈ રમત ઘરની બહાર રમો છો ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*